________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
અરાસ કસ્તુરીની વાર્તા.
દાર કરૂં એને રહી. નારી પછી ત્યાં ખાલી વાણુ, સામતજી તમા ચતુરસુજાણુ; સ્ત્રી ચરિત્ર આપું ઉલ્લાસ, તે તે છે અપારી પાસ. શાને ખેાળા છે. બધું ગામ, થાશે અમારાથી એ કામ; ખા પીએ તે ર ંગે રમા, ભાજન માં માળેથી જમે. એમ કરી સંતાજ્યું મન, શાને લીધું માલિંગન; રાતે ભાગ ભોગવે અપાર. દીવસે થઈને રહે છે નાર. એમ ધણા દિવસ ગયા છે સહી, એ વાત તો કાઈ જાણે નહિ; વરસ એક ગયું. જ્યાહરે, શું કૌતક થયું ત્યાહરે. સરે ગયા હતા તેના ભરથાર, તે સર કરી આવ્યા તે ઠાર; લાવ્યા અલખે અદકું ધન, પ્રતાપચઃ શીવના તન. વધામણી આવી જેટલે, વદત શેઠ હરખ્યો તેટલે; હરખીને આવી તેની માત, બાથ ભરી લીધી હાય. તેર વરસે ગયા આવ્યે તન, માબાપનું ઘણું હરખ્ખું મેન; વધાવી લીધા તે કુમાર, તેડીને લાવ્યા ઘર મેઝાર. સજન કુટુંખ સર્વે સહી, મળવાને આવ્યા છે અહિં; માહાજન તે નગરના લેાક, મળ્યા ભેટયા સરૢ ટાળી શાક. કરણે કુંડલ ઝળકે જ્યેાત, ટી શશીના જેવી ઉદ્યોત; વાણુ સાત ગયા તો લઈ, ચાલીસ વહાણુ કમાયા તહીં. તે વહાણુ હજુ કાંઠે નાગર્યો, તેમાં માલ અમરીત ભર્યાં; પિતા પુત્ર એઠા પાસ, કરવા બેઠા વાત પ્રકાશ. કહે પુત્ર તારૂં વૃત્તાંત, આજ તેર વરસની ભાગા ભ્રાંત; તે સાંભળવાનું મન છે અમા, શે। ગરથ કમાયા તમા. કાણુ કાણુ સાથે ખાડત કરી, ચાલીસ વહાણુ કેમ લાવ્યા ભરી; શા શા માલ તેમાં જીર્યાં. તેર વરસની વાતે કરે. પુત્ર કહે સાંભળીએ તાત, માં તાં નહીં કરીએ વાત; આજ તા અમને આના દીજીએ, વીતી વાત કાલ કીજીએ. આડતીયાના જે હીસાબ; તે સઉ વહાણે છે કીતાબ. તે માલ સર્વે નોંધ્યું છે સહી, કાલે તમને દેખડાવીશ અહીં.
For Private And Personal Use Only