________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાસ કસ્તુરીની વાર્તા
( ૧ )
સ્વામી મળે, ત્યાં સુધી પાછુ અહીં. એક નવુ કરી આપેા વહાણુ, સત સાહેલી છે સાથે, રહું દરીઆની માંહ, અવધ સ્વામીંજીને હાયે, તાંહાં ધરૂ સમુદ્રનું ધ્યાન, જ્ઞાનમાં રાખુ એવું; તુટ્ટી તુહી કરે સહાય, મુખે વાણી એમ કહેવું; એવું કહીને નાર, છે છાની, સાંભળી રાજાએ વાળુ, વાત કુંવરીની માની, એક વહાણુ નવું કરાવી આપીયુ, સત સાહેલી સાથ, સમુદ્ર વચે સુંદરી. કસ્તુરાવતીને માટ.
રહી ગઈ
ચાપાઇ——હવે એ વાત એટલેથી રહી, પ્રાધર પ્રધાનની શી ગઈ થઇ; તેનું વિમાન આગળ ચાલ્યું જેટલે, વિચાર મનમાં કર્યા તેટલે; હવે રાયજી પછવાડે રહ્યા, આપણુ બેઉ જણુ આગળ થયા; વીમાન પડયું તે દરીઆમાંય, પણ બે જણ નવ જાણે કાંય, એમ ચારસે જોજન ગયા જેટલે, તે વીમાન અટકયું તેટલે, તે મનમાં પામ્યા હુલ્લાસ, આવ્યા અશાવરી નગરીને પાસ. મે જ આવ્યા નગર મેજોર, જ્યાં દેવધર રાજ કરે છે સુતાર; રાજ મહેલમાં ગયા જેટલે, દેવધરે ભાઇ દીઠા તેટલે; માધરે ઓળખાયા ભાઈ તત્ક્ષણુ સુ આવ્યાં ભરાઇ; ધસીને એ ભાઈ ભેટયા સહી, પ્રેમ આલીંગન ફ્રુટયા તહીં. મળી ભેટીને દીધી આશ, પછી ભાઈ એ બેઠા પાસ, ગુણુ સ્વભાવ પણ બેઠા સહી, એક એકની વીગત કહી. દેવધરે પછી કયા પ્રણામ. કહેાજી કયાં છે રાજાન; તેણે નેત્ર ભરી નાર, વજીર સુતને નવ રહી ધીર. ત્યારે પ્રાણધર બઢ્યા વચન, પછવાડે રહ્યા રાજન; સાતસે' જોજનનું વિમાન છે. જેહ, તે ઉપર બેઠા છે તેહ. રાજા પરણ્યા કસ્તુરાવતી. તેની જોડ પૃથ્વીમાં નથી, તે પછવાડે આવે રાજન, મા ભાગળ આવ્યા બેઉ જન, ઢારા—એમ વાત કહી સહી, થયા બહુ રળીઆત; રાય
For Private And Personal Use Only