________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
૪૮) બરાસ કસ્તુરીની વાર્તા કરમથી ધ મળે ઘણું કર્મથી સઉ કરજેડી રહેલું સુખ દુખ એ સહ કર્મથી શામળભટ સાચું કહે. કર્મથી પૃથ્વી પર રાજ, કર્મથી ખિજ માગે; કર્મથી વાહન બેસનાર, કર્મથી દડે આગે; કમેં ડાહ્યાજન, કર્મે સૌ ઘેલે કહે છે કે સઉને પાલણ. કરમે સી આધિન રહેછે; કર્મ કરે તે કઈ નવ કરે, સુખ દુખ હાણું વૃધી સહિ; કર્મો કરતુરાવતી મળી તહીં, કમેં હું આવ્યો અહીં.
દેહરો- એમ કલ્પાંત કુંવરજ કરે, પછી વિચાર્યું મનશું જ્ઞાન; નાગે મને કહ્યું હતું, તેનું ધરીયું ધ્યાન. ઇષ્ટ દેવ તું મારે,
તારો છું બાળ કષ્ટ પડયું મુને અતિ ઘણું આવી કરો સંભાળ. તમે મુજને કહ્યું હતું. સંભારે એ વાત, કષ્ટ પડે મુજને સંભારજે, તે આવી કરો સહાય, એમ સ્તુતિ કીધી ઘણી, પ્રસન્ન થયો તે નાગ; એક દર મંતરી નાંખ્યો સહી. ફળયું કુંવરનું ભાગ્ય. આ દોરે કયાંથી આવી, જહાં નથી માનવની જાત, દરે લીધે તે કુંવરે, મનમાં વિચારી વાત. તે દેરે લીધે હાથમાં, બેઠાં બેઠાં કીધી રમત. પગ અંગુઠે બાંએ સહી, તે થશે પોપટ તરત તે ઉડે ગગનમાં, ચીત ધરિ ઉલાસ હવે મેત થકી તે
ગ, એમ કહી ચાલ્યો આકાશ. હવે એ વાત રહી એટલે, કહે નારીને નેટ; તે સમુદ્ર માંહે પડી, તે ગઈ છે અને પેટ, તે મછ ત્યાંથી ચાલીઓ, જોરાવતી નગરી માંહ; ત્યાં ઢીમરે જાળ નાખી સહી, આવી તે ફાં માંહ, તે નગર પ્રત્યે લાવી તેનું વધ કર્યું ત્યાંહ; માંહેથી શ્રી નીકળી, તે અધમુઈ છે જાણ. શ્વાસોશ્વાસ કાંઈ છે નહિ, ઘડી બેઘડીએ જશે પ્રાણ, એવી અવસ્થા જોઈ નારીની; ટીમર લાવ્યે રાજભવન. સેવક મોકલ્યો પિતા તણો, મોકલી ત્યાં સુખપાલ; તેડાવી પિતા કને, યા તેના હાલ. રૂમાં ભરી સેક
For Private And Personal Use Only