________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) બરાસ કસ્તુરીની વાર્તા. કાના મનમાં નહી ચડે, ભૂત વાતાળ કષ્ટ નવ પડે વિગ ફામ જાણે નહિ તેહ, સુખી છે સર્વ કેાઈની દેહ, દંડની કઈ ન જાણે વાત, દંડ એક સીપાઈને હાય એવું નિષ્કટ છે રાજ, અસત્ય અન્યાય અંતરથી તાજ; પ્રજા પામે અદકુ સુખ, પણ પુત્ર નહિ તેનું બહુ દુઃખ, હેમ યા તે કીધા ઘણ, દાન દીધાં એમાં શી મણ એમ ઘણું ઉપાય કીધા સહી, પણ પુત્ર ફળ કાંઈ પામે નહી. પંડિતને પુછ્યું રાજન, કેમ પુત્ર થાયે ઉત્પન્ન, પંડિત એવી બામા વાણ, જોઈએ શાસ્ત્ર વેદ પુરાણ. પાંચ લાખ ચિતામણું કરે, તેથી પુત્ર પ્રગટશે ખરે. પારથી કરાવે પાતીક જાય, પુત્ર ફળ ત્યારે તે થાય. રાજાએ તે માની વાત. પગે લાગે જેમા ને હાથ; તતક્ષણ રાજા હરખે એહ. કહ્યા પ્રમાણે કીધું એહ. રાજા સુખ પામે તે નેટ, ગર્ભ રહ્યો નારીને પેટ, ગર્ભવતી તે રાણું થઈ, રાજની તે ચીંતા ગઈ. ઘણું હરખીત તે મનમાં થયે, અવે ચઢીને મ્રગીયા ગયો; સામે સકળ સૈન્ય પરવરી. ચાદશ સેવક રહ્યા તરવરી. દેહરા–જ્યારે સૈન્ય સહુ આવું સહિ, ત્યારે રાજા બોલ્યા વાણ; હવે અમે જાશું સહી. તમે પાછા વળે પ્રધાન રાજા ચાલ્યો એકલ, જ્યાં મેટું જંગલ રાન; તે ઠેકાણે પરવર્યા ઘેર ગયે પ્રધાન, મયાન કાળ પુર્ણ થયે, તાપે તન પીડાય; ત્રસા લાગી અતી ઘણી, તેથી જીવ તલપાપડ થાય. રાહ માર્ગ સૂઝે નહિ. તે જંગલ મે જણ; ત્યાં એક કૌતક થયું, તે સંભળાવું કાન, એક અપછરા સ્વ ગેની બેઠી કુંભ વિમાન, અંત્રીસ માર્ગે જાયે સહી, તેનું નવજુગશા નામ. તેણે દીઠે રાયને, જંગલમાં ફરતે જાણ; એને રાજા ચિત્રસેન, એવું જોઈને બેલી વાણુ જુહાર જુહાર તેણે કર્યો, - જ તેણી વાર; તે રાજા કાંઈ જાણે નહિ, ને ફરતે વન ઝાર.
For Private And Personal Use Only