________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસકસ્તુરીની વાર્તા.
–– –– શ્રી ગણેશાએ નમઃ શ્રી શારદાએ નમઃ
દાહરે. શ્રી ગણપતી તુજને નમું, શારદાને લાગુ પાય; જે ઈષ્ટદેવ કરશું કરે, તે ગ્રંથ પુરણ થાય. અષ્ટ ભૈરવ તુજને નમું, નમું જુગત અંબાય; સૌ કવીને કરું વીનતી, બ્રાહ્મણને લાગું પાય. કરગર હું કરૂણ કરે, મુને કેઈ ન દેશ ખેડ; તમ દાસ તણે હું દાસ છું, માગું બેઉ કરજે,
છપા. પ્રાણશક્તિ તું અંબાય, રંગ સ્વરૂપે કાન્તિ; દૈત્ય દુષ્ટને પરીતાપ, ભક્ત જનને હેય શાંતિ, હસ વાહની છે એજ, તેજ પ્રગટ તે હારે; તું જડ ચેતનમાંહ, અવતરી ભક્તને સારું; અરી ગંજન સુખ દુઃખ, દાવાદલ કાપી આપી રસ્વતી શામળ ભટ કહે સૈએ મળી, શે સાચી સરસ્વતી.
ચોપાઈ-પુર્વદેશ રળીઆમણું ઠામ, કેશંબી નગરીનું નામ મીત્રસેન તેને રાજન, તેને પેટ નહેતું સંતાન. રાણી ઘરમાં પ્રભાવતી, તે પણ પુર્ણ શીરામણું સતી; રાણી તેજ તો અંબાર પણ પુત્રવિણ ઝુરે અપરંપાર, પ્રજા પાળે રૂડી રીત, પુત્ર જેવી રા છે પ્રીત; પ્રજા પામે અદકુ સુખ, વન માંહે નહી તેને દુw. અગલ ચાડીયા ને હરામખોર, તે ગામમાં મળે નહી કેઈ: પ.
For Private And Personal Use Only