________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ, કસ્તુરીની વાર્તા.
( ૧ )
જાય; પછી ઘણું એક દિવસે આવ્યા તે વન માંય. કહે વાદી, સુણે પ્રધાન, અહીં બાળક રમતે તે તેહ, નાગ મુકાવ્યો માહ્યરે, કંકણ આપ્યું છે. પ્રધાને એવું સાંભળી, સૈન્ય ઉતાર્યું ત્યાંય; પછી પિતે ઘોડે ચડ્યા, જુવે કુંવરની ભાળ, બધું વન ધી વળ્યો, નવ દીઠે તે બાળક રાત પડી છે જાહરે, પાછા આવ્યા સેન મેજાર. ચેપાઈ-બીજે દિવસે થયો જ્યારે તે બાળક વનમાં આવ્યો ત્યાહરે, વીણું કરમાં ઝાલી જાણ; મધુર શબ્દ કરે છે ગાન. હાથીધાડા ઊંટજ સહી, મેં એક દ્રષ્ટિએ જુવે છે તહીં; હય દળ પાળા ને પ્રધાન, સર્વે માંડી રહ્યા છે કાન
દુહા- બાજીગર કહે પ્રધાન સુણે, મુને કંકણું આપ્યું તન, તે બાળક તે એજ છે એ સાચું માનો વચન. પ્રધાન બે સમે, સાંભળરે તું બાળ; તારું ગાન પુરું સુણું, તને દેખી ઉપજે વહાલ. કુંવર પાસે આવીને, તે બોલ્યો મુખ વાણ, કેશુ દેશને તું અધિપતી, કેમ આવ્યે તું રાન, કટક કેમ ઉપર ચડયું, તે કહોને સાચી વાણ; વગર મતે માર્યા જશે, જે કરશે કાઈની હાણ ત્યારે પ્રધાન કહે કુંવર સુણે તમે કેના સંતાન; તમે રાજકુંવર છે સહી, સુંદર ચતુર સુજાણ. કેસબા નગર સોહામણું, ત્યાંને ચિત્રસેન રાજન; પ્રભાવતી રાણુતેહની, તે તણું અમે પ્રધાન વિજોગ પડે તે રાણું તણે, તેને વરસ થયાં છે સાત; ગર્ભ સહિત તે રાણું ગઈ, તેવી જાણે કઈ વાત. એ કંકણુ દીઠું રાણી તણું, ત્યારે રાજાએ કહી વાત; આ વાદીને લઈ કરી, આ વ. નમાં પ્રભાત. કંકણું દીઠું રાણી તણું, આવ્યું વાદીને હાથ; તેણે ભાળ કહી બધી, વેચવા આવ્યું તે માટ. તે સારૂ અમે આવીયા, રાજા ધરે બહુ દુઃખ; તે રાણું જે મળે રાયને, ત્યારે થાશે સુખ.
For Private And Personal Use Only