________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
બરાસ કસ્તુરીની વાર્તા.
રાજા વિના તે કાણુજ લહે. આ તે મેટા છે રાજન, તે કંકણ લઈ આપશે ધન; તે પિતે સભામાં ગયે, કર જોડીને ઉભે રહ્યો ત્યારે રાજા બોલ્યા તેની સાથ, કહે ભાઈ તારી શી છે વાત, ત્યારે તે કંકણ કહાયું બહાર, આપ્યું રાજાના કર મઝાર. આ કંકણુ વેચવું છે માહરે, જે મુલ આપી લેવું હોય તાહરે, રાજાએ કેણ લીધું હાથ, ઘણું હરખ્યો મનડા સાથ. આ કંકણું તે મારે એહ મારી રાણી કર સોહાયું તે; હવે ભાઈ કહે તું સાચી વાતરે કંકણ ક્યાંથી આવ્યું હોય. કેઈએ આપ્યું કે વાટે પડયું, એ કંકણુ તને ક્યાંથી જડયું ત્યારે તેણે કહી સા વાત અથ ઈતિ માડી કહી વાત, હું દુર પથ ગયો તે જાણ, એક બાળક સુંદર રમત અજાણુ મહા મનોહર તેનું રૂપ, જાણે કે પૃથ્વિને ભુપ. મારા કુળને ઉદામ જેહ, મેં કરવા માંડયો તો તેહ; મહુઅર વગાડયું મેં જ્યાહરે,
એક મણિધર નાગ નીકળે ત્યારે. હું લઈને વળે એટલે, પેલે - બાળક છે તેટલે; તેણે કહ્યું આ કંકણ , નાગ પકડેલે મુકી
ઘો; મેં કંકણુ લીધું હાથમાં, સર્ષ મુકે તેના સાથમાં; તે બાળક મુકાવી ગયે, હું પણ મારે પથે થયો. દેશ દેશાવરે ફર્યો સહી, પણ કેાઈએ કંકણ લીધું નહિ; ભારે મુલ તે કેમ અપાય, એ કંકણ તે કેમ લેવાય. તમારું સાંભળી મેટું નામ, જાણ્યું અહીં થશે મારું કામ એવું જાણુને આવ્યો અહીં, ખપ હેય તો રાખે સહી. દુહા- વાત જ્યારે એવી કહી, ચમકે તે રાજન; પ્રધાન હવે તમે સાંભળે, એમ કહે જા વચન. ત્યાં શેધ કાઢે સહી, મળશે પુત્રને નાર; દ્રવ્ય અનગળ લે તમે, જાએ તે વન મોજારકહેતામાં સેવક સજ થયા, ને સજ ય પ્રધાન; તે વાદીને સાથે લીધે, ચાલ્યા કરી પ્રમ, વાટ ઘાટ વાસે રહે, દરમજલ તે
For Private And Personal Use Only