________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા. તેહ; તે કંકણ લઈ વનમાં જાય, રમે જમે આણંદ નવ માય. એક દીન વનમાં રમતા બાળ, કામ શું થયુ તત્કાળ; એક દીન વાદી આ વન મેજાર, બાળક રમે છે તેણે દ્વાર; તેણે આવી શું કીધું કામ, મહુઅર વગાયું તેણે ઠામ. ત્યાં મઉમર નાદ થયો જેટલે એક મણીધર નાગ નીકળ્યો તેટલે; તે વૃદ્ધ નાગ પુર તન સહી, મણું મસ્તક ઉપર ચળકી રહી, ફેણ માંડી બેઠે તે ઠામ, બજિગરે શું કીધું કામ. ઝટ પકડી તેણે ઝાલી, પિતીકા કંડીયા માંહે ઘાલીયો નાગ લઈ ચાલે તેણિવાર, બાળકે મને કર્યો વિયા૨; સધળું બાળકે દીઠું છ, પામ્યો મનમાં અતિશે કચ્છ. શુરવીર ધીર રાજાને તન, તેને દયા આવિ બહુ મન; બાજીગરને બેલાબે વળી, તેની પિતે મનમાં કળી. અરે બાજીગર પુછું અમે, આ નાગ લઈ શું કરશે તમે; ત્યારે બાજીગર બે વાણુ, એ મારું - જીવતર જાણ; એ નાગ લઈ વસ્તિમાં ફરે, ખેલ ખેલાવી ઉદર
ભરૂં. અમારા કુળને એ વહેવાર, માટે નાગ લીધે આ ઠાર. ત્યારે બાળક કહે એ ખોટું કામ, એમાં જીવન શું રામ એનાં સ્ત્રી બાળકને વિજેમ પડે, અલ્યા એથી તુજને કષ્ટજ પડે. માટે મુકી દે આ ઠામ, કર તું ઉદ્યમ બીજું કામ; વાદી કહે તું છે અજ્ઞાન, એને નવ મુકું એ મારે પ્રાણ. એ મારી રોજી છે સહી, હાથ આએ હવે મુકુ નહિ; ત્યારે બાળક બે વચન કેટલું એથી મળશે ધન. એટલું ધન મુજ પાસેથી , પણ એ નાગને મુકી દે; કહે વાદી તું આપે સર્વથી, પણ એ નાગને મુકવાને નથી. એમ કહીને ચાલ્યો સર્વથી. ફરી બાળક છે તે કથી; કંકણું આપું તુજને એહ, લઈ વાટીને દેખાડ્યું તેહ. સાત પાદશાહી છે મુલ, નહિતર બીજું છે સમતુલ, હીરા રત્ન છે જ. સાવ, પુર્ણ માણેક મોતી જડાવ અંધારે થાએ ઉજેશ તે કંકણ
For Private And Personal Use Only