________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ >
અને કેટલાંએક જાતનાં ઝાડનાં ફૂલની પાંખડી શિસ્તવિનાની ગાઠવેલ હાય છે, જેમ વટાણાનાં અને અગથીઆનાં ફૂલ.
અવિભકત અંતરાચ્છાદન કાશ—એની પાંખડી એક ખી. જાથી જુદી હાતી નથી, જેમ ધતુરાનાં તથા તમાકુ વિગેરેનાં ફૂલ. એ વર્ગનાં કેટલાંએક ઝાડનાં ફૂલની પાંખડી ફ્ત માંથે એકબીજાથી નાખી હાય છે પણ થડમાં એકબીજાને ચાટેલી હાય છે; જેમ તગર, ચમેલી વિગેરેનાં ફૂલ, એ જાતની પાંખડીની ગેઠવણુ પણ શિસ્તવાર અને શિસ્તવિનાની હોય છે.
ઝાડની મીજેપત્તીની મુખ્ય ક્રિયાપુ કેસર (ચામેન) એટલે નરજાતીની ક્રિયા અને સ્ત્રીકેસર (પીસ્ટીલ) એટલે નારીાતીની ઇંદ્રિયા હાય છે. એ બન્ને ફૂલની પાંખડીની અંદરની બાજુમાં હોય છે. આ ખેઊ કાઈ કાઇ વખતે એકજ પુલમાં હાય છે. કાઈ કાઇ વખતે એકજ ઝાડ ઉપર જુદાં જુદાં ફૂલમાં હોય છે, જેમ નારિયેળી અને એરડાનાં ઝાડમાં. અને કાક વખતે જુદાં જુદાં ઝાડ ઉપર ાય છે; જેમ પાપિયાં, અરખી ખજુરીના ઝાડ વગેરે. નરજાતીની ઈંદ્રિયાના એટલે પુ"કેસરના એ ભાગ છે, નરતંતુ ( ક્રયામેન ) અને ખીજો પરાગ કાશ ( અયર . તંતુ ધણુ કરીને સૂતર જેવા ઝીણા ધોળા રંગના હોય છે, અને તેને છેડે પરાગ કાશ હાય છે. પરાગ કેશમાં પરાગ ( પાલન ) એટલે ફૂલોમાંથી હળદર જેવી ભુકી ખરે છે, તે હાય છે અને એ પરાગથીજ બીજોત્પત્તીનું કામ થાય છે.
એક
નર
નરતંતુ અનેક પ્રકારના હાય છે. તેની રચના પણ કાઈ કાઈ વખતે તરેહવાર હોય છે. એક એક ફૂલમાં ઘણુ કરીને ચાર, પાંચ, છ, અને સાત નરતંતુ હાય છે. . પણુ બળી જેવાનાં ફુલમાં તે
For Private and Personal Use Only