________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાર પાંદડાં જે જ હોય છે. જ્યારે બાહ્યાચ્છાદનને રંગ અંતરા
છાદન એટલે પાંખડી જેવો જ હોય છે અગર જ્યારે બાહ્યાચ્છાદન અને અંતરાચ્છાદન એક જ હોય છે ત્યારે તેને બાહ્યાંતરયુક્ત કેશ (પેરીઅભ્ય) કહેવામાં આવે છે.
ફૂલના બાહ્યાચ્છાદનના મુખ્ય બે પ્રકાર હોય છે (૧) જ્યારે એના ભાગ થઈને બે અગર વધારે વિભાગ થાય છે (જેમ ખસખસનાં અને કમળનાં ફૂલમાં હોય છે, ત્યારે તેને વિભક્ત બાહ્યાચ્છાદન (પોલિસે પ્યાલસ ક્યાલીકસ) કહે છે. (૨) જ્યારે એના ભાગ થયેલ હતા નથી, (જેમ પતકાળાનાં અને તડબુચનાં કુલમાં હોય છે, ત્યારે તેને અવિભકત બાહ્યાછાદન (
મોખાલસ કયાલીસ) કહે છે. કેટલાએક ફૂલને બાહ્યાચ્છાદનની પણ બહાર એક નાહાનું ગોળ આચ્છાદન હોય છે તેને ઉપબાહ્યાચ્છાદન (એપીયાલીકસ) કહે છે. જાસુંદીનાં ફૂલને ઉપબાહ્યાચ્છાદન હેય છે.
અંતરાચ્છાદન એટલે ફૂલની પાંખડી-પાંખડી જુદા જુદા રંગની હોય છે. સ્કૂલમાં જે શોભા હોય છે તે એ પાંખડીની જ શ્રેય છે. તેમજ ફૂલમાં જે ખુશબો હોય છે તે પણ એ પાંખડીમાં જ હોય છે. પાંખડીની ગોઠવણ પાંદડાં માફકજ હોય છે. ઘણું ખરાં દૂલની પાંખડી નરમ અને નાજુક હોય છે પણ કેટલાએકની જાડી અને કઠણ હોય છે. એના આકાર પણ ભિન્ન ભિન્ન હોય છે.
અંતરાચ્છાદનના થાને પાંખડીના મુખ્ય બે પ્રકાર છે. (૧) વિભકત અને (૨) અવિભક્ત.
વિભકત અતરાછાદન કોશ-એમાંનાં કેટલાએક ઝાડનાં ફૂલની પાંખડી શિસ્તવાર ગોઠવેલ હોય છે, જેમ રાઈની જાતનાં ફૂલ.
For Private and Personal Use Only