________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ ). ૨ સીલાઇન ફોરેસ્ટર–પીળો. ગર્ભ ઊંડો. ૩ કલાથ આફગોઇ–ગંધ્રપ જેવો પીળા, ગર્ભે વધારે પીળો. ગો
ગાકાર અને ઘણો ઉમદો. ૪ મિસ. ગ્રે--સુંદર સોનેરી પીળા. ૫ ડ્રાઈમફે ડી રેનસ–પીળા ગુલાબમાંને એક ઉત્તમ છે. ડબલ. ૬ સેલ ફયાટર–ગધ્રપ જેવો પીળોઅને ડબલ. ૭ માર્ક–લિંબુ જેવો. ઘણો મોટો અને ડબલ. ૮ લાને-- સુંદર ગુલાબી; મેટા અને પ્યાલા જેવા આકારને.
ચીનાઈ. ૧ લેડી ફધી લેક– ખે ધોળે. ૨ મિસેસ બાજાનકવેટ–નાજુક માંસના રંગનો, સુંદર, ૩ લ્યુથુલસ--મખમલ જેવો, જાંબુડે કિરમજી. ઘણે કાળા. ૪ ક્રાઈજી સુપેરીઅર–ચળકતો કિરમજી. ૫ આર્ચ યુક ચાર્લસ–-સરૂવાતમાં ફિક્કો ગુલાબી, પછી એનો રંગ
બદલાઈ કિરમજી થાય છે.
૧ આસીયાલી–ધોળાપર, ગોળાકાર અને ડબલ. ૨ સર જોસેફ યાકસ્ટન-ઉડે ગુલાબી. જેમાં ઉગવાવાળા. ૩ સાહેનીઅરડી માલમેસન--ગોસના રંગને મોટો અને પૂર્ણ. ૪ સદર--ધો રંગ, મેટો અને પૂર્ણ. ૫ સાહેનીયર ડીઆડીલેલાને--સુંદર, ચળકતો, ગુલાબી. માટે, ભરેલા અને સુંદર આકારને.
ડમાસકસ. ૧ બસેરા––એ મસમી ગુલાબ છે, અને તેને ઘણી સુગંધ હોય
છે. એનાં ફૂલ ગુલાબી રંગનાં હોય છે.
For Private and Personal Use Only