________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
ટીસેન્ટેડ-ચાના વાસવાળા. ૧ આડામ—ગુલાબી, વચ્ચે પીળો, મોટો અને ઉમદ. ૨ આરકોમેડી–ગુલાબી, પીળા, ગર્ભ કાળાશપર. ૩ ડે હનીએન્સીસ--ળો, પીળા છાંટા, ઘણો સુંદર. ૪ ડચેસ ઓફ એડીબર--કિરમજી. ફૂલ ઘણું આવે છે. ૫ ગ્લોરીડી ડાઈજાન–-પીળે, તેમાં ફિક્કી ઝાંખ. ઘણો સુંદર, કઠણ
જાતને. ૬ મ્યાડમ ફોલકટ–નારંગી અને પીળા, મેટ. ૭ મારશલ નીલ-–ચળકતો સોનેરી પીળે. એ ઉત્તમ ગુલાબ
છે. એની બરાબરી બીજા ગુલાબ કરી શકે નહીં. ૮ નિફેટસ–ફિ લિંબુ જેવો રંગ. ટ ખ્યાડમ મારગેટાઈન–બીજોરાંના રંગને, ગર્ભ ધીમ જેવો. ૧૦ રેની ડીપોર્ટુગલ —ઊંમદ, ગુલાબી, સોનેરી. ગર્ભે ડી. ૧૧ લા જીન કિવલ--ઉમદો, નારંગી રંગનો. ૧૨ કામટડી ખ્યારિસ–ફી. ઘણો માટે અને ઉમદે. ૧૩ હરટેનસીઆ—ગુલાબી. પાંખડીની નિચેની બાજુ પીળે. મોટે
અને ભરેલ. ૧૪ હાઈકાઉન્ટસ કેઝસ-ચળકતો નારંગી. પીળો. એક અતિ
ઉત્તમમાં. ૧૫ માડમ હિપલાઈટ જામેન–મોટો અને ભરેલ. પાંખડી - ફેદ રંગની. ગર્ભે ત્રાંબા જે રંગ.
નાઈજેટસ. ૧ બેકેટ ડીએ--ઉમદે, પીળા, ત્રાંબાના રંગની ઝાખ. માટે,
ડબલ, અને સુંદર આકારને.
For Private and Personal Use Only