________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાર્મ એવા ચાર પ્રકાર છે.
www.kobatirth.org
( ૭ )
અતલામ થડના મુખ્ય ટયુબર્સ, અધ્મસ, ડ્રામ અને
વિગેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુઅર્સ એટલે ગાળા જેવાં થડ જમીનમાં બને છે અને તે ઉપર આંખે। હાય છે, જેમ બટાટા.
અલ્બસ એટલે ગાંડા જેવાં થડ જે ક્રૂત જમીનમાં ધણાં પાત્રાંધી અને છે. એ એકદળ વનસ્પતીમાંજ હોય છે; ડુંગળી, લસણુ, સાલિમમીશ્રી એ જાતના થડવાળા છે.
હૂમ એટલે કંદ અથવા મુળ જેવાં થડ જેમ આદું, હળદર
કાર્મ—એ જાતનાં થડ એકદળ વનસ્પતીમાંજ હોય છે. એ નકાર, જાડાં, અને ગાળ હાય છે; જેમ કશુગર, કાન, અળવીની ગાંડા વિગેરે.
પાંદડાં ઝાડનું શ્વાસેાચ્છ્વાસનું કામ કરે છે તેથી મૂળમાંથી આવેલ મેલેા રસ તેમાં શુદ્ધ થઈ પાછે નીચે ઝાડમાં ઉતરે છે. તેમજ તે હવામાંથી વાયુનું શેષણ કરે છે તથા ઝાડમાં વધારે પાણી હાય છે તે પાંદડાં વાટે વરાળ રૂપમાં બહાર નિકળી જાય છે. પાંદડાંના આકાર, તેમની ઝાડ ઉપરની ગોઠવણુ, તથા રંગ ભિન્ન ભિન્ન હેાય છે. કેટલાંએક ગેાળ હોય છે, કેટલાંએક લાંબાં હાય છે, કેટલાંએકની કીનારી કાંગરાવાળી હોય છે, કેટલાંએક માણસના હાથના પુજાના આકારનાં, કેટલાએક સારંગી જેવાં, અને કેટલાંએક પંખીના પાંખના આકારનાં હેાય છે. કેટલાંએક પાંદડાંને દીંઠ હાય છે, કેટલાંએક દીંડ વિનાનાં હોય છે, અને કેટલાંએક પાંદડાં થડનેક્તા વિટાએલ હાય છે. કેટલાંએક પાંદડાનો રંગ લીલા હાય છે, કેટલાંએકતા રાતા, પીળેા,
For Private and Personal Use Only