________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈ વંચાવા આવે છે. મુંબઈમાં પણ ઘણે ઠેકાણે એનાં ઝાડ જોવામાં આવે છે. એ ઝાડ ઘણું ધીમું ઉગવાવાળું છે. ઝાડ મેટ થતાં સુધી તેને પાણી છે દિવસે જઇએ. ઝાડ મોટાં થયા પછી દસમે દિવસે મળે તો બસ છે, એને માછલાંના કુટીનું ખાતર ઘણું ફાયદાકારક છે.
/ આંબલી–રાતી આંબલી. TAMARIND-RED TAMARIND. (N. 0. Fabucca.)
આંબલીનાં ઝાડથી આપણુ દેશમાં કોઈ પણ અજાણ્યું હશે નહીં. માટે તેની માહિતી દેવામાં અહિં જો રોકવી વ્યર્થ છે. એની ત્રણ જાતો છે, એમાંના એકના કાતરા ખાટા હોય છે, બીજાના મીઠા હોય છે. એ બે જાતનાં ઝાડો આપણા દેશમાં ઘણું છે.
ત્રીજી જાતને રાતી આંબલી કહે છે, એ જોતનાં ઝાડ આપણું દેશમાં કવચિત જ જોવામાં આવે છે. એ જોતનાં ઝાડના કાતરા ભહેલા ગરનો રંગ ગુલાબી હોય છે અને તે ઘણો કિમતી ગણાય છે. એના બીજનું તેલ ઔષધી કામમાં આવે છે. એ રાતી જાતની આંબલીનાં ઝાડ ગાંડળના બગીચામાં છે.
આંબલીનાં ઝાડ નિચેની હવા તનદુરસ્તીને નુકશાનકારક છે એવું આપણું લોકો માને છે.
નારંગી. ORANGES. (N. 0. Aurantiacca.) હિંદુસ્થાનમાં નાગપુરમાં નારંગી અતિ ઉત્તમ થાય છે અને ત્યાંથી તે મુબઈ વિગેરે ઠેકાણે વેંચવા માટે ઘણું આવે છે. ના
For Private and Personal Use Only