________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૧૭૭ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિકુ.
ACHRAS SAPOTA. (N. 0. Sapotasee.)
ચિકુનું ઝાડ ઘણું માટું થતું નથી, સાધારણ કદનું થાય છે. તેનાં પાન અને ડાળીઓની ઉગમણુ એટલી શાભાવાળી હાય છે કે, ફ્ક્ત તે માટેજ એ ઝાડ બગીચામાં લગાડાય તેય ફાયદો છે. એનાં ફળ નાનાં લીંબુ જેવડાં હોય છે અને તેના ઉપર ભુરા રંગની અખંડબખડ છાલ હાય છે. તેની અંદર નાનું અદામી આકારનું કાળું બીજ અને ગર હાય છે, જે સ્વાદે ઘણા મીઠે! હાય છે. મી, ક્મીંજર લખે છે જે એ ચિક્ કરતાં વધારે થંડે અને વધારે સ્વાદિષ્ટ મેવા કાઈ પણુ દેશમાં મળવા મુશ્કેલ છે.
ચિકુનાં ઝાડને વર્ષમાં બે વાર ક્ાલ આવે છે, એકવાર આગષ્ટમાં અને ખીજીવાર માર્ચમાં. તેમાં પ્રથમના કાલ હલકા હાય છે. એનાં ઝાડ એ જાતનાં થાય છે, એકને સાવ ગેાળ ફળ આવે છે તે બીજાને ડાકૃતિનાં આવે છે. પણ એ બે જાતનાં મૂળ રવાદે સખાંજ હાય છે.
નવાં ઝાડ મીજથી અગર દામની કલમથી થાય છે. ખીથી કરેલ ઝાડને ફાલ આવતાં ધણી મુદત લાગે છે. કલમનાં ઝાડને ફાલ વેહેલા આવે છે. ગોંડળના બગીચામાં તેમજ કાઠીઆવાડમાં જીનાગઢ, જામનગર અને ભાવનગરમાં એનાં ઝાડા છે અને તેને ફાલ પણ આવે છે.
ચિકુનાં ઝાડ રાતેાડ જમીનમાં અને દરિઆ કિનારે વધારે સારાં થાય છે. ગાવામાં એનાં ઘણાં ઝાડ છે અને ત્યાંથી તેનાં મૂળ
9:3
For Private and Personal Use Only