________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) પ્રકરણ ૧૨ મું.
નરસરી.
NURSERY. નરસરી એટલે નવાં ઝાડે બીજથી અગર કલમ વિગેરેથી કરવાની, તથા માંદાં ઝાડોને સારી સ્થિતીમાં લાવવાની, તથા બગીચા માહેલાં કુંડાંમાંનાં જે ઝાડોની ઉગમણુ પુરી થઈ હોય તે બીજી મોસમ સુધી સાચવી રાખવાની, અને ફાલતુ ઝાડે વેચવા વિગેરે માટે ગઠવી રાખવાની જગ્યો. એ જગ્યાને બગીચાનું ઈસ્પીતાલ કેહીએ તોય ચાલે.
એ નરસરી બગીચામાં એથવાળી અને ઠંડી જગ્યા જોઈ તે જગે કરવી જોઈએ. પાણી નજીકની જ વધારે પસંદ કરવી. તેની બાજુમાંથી સપ્ત પવન અગર વિશેષ તડકે ન આવે તે મકરવું જોઈએ. સાથે પણ કાથાની સાદડી અગર વંછની જાળી કરી વિશેષ તડકે આવે નહીં એમ કરવું. ફરી માફક એ શોભાવાળી કરવાની જરૂર નથી. જેમ છેડે ખરચે ઉપર લખ્યા મુજબ બંદોબસ્ત થાય તેમ કરવું.
દરેક મોટા બગીચામાં એવું ઈપીતાલ એટલે નરસરી અવશ્ય હોવી જોઈએ. એ નરસરીમાં જુદી જુદી જાતનાં બીજ વાવવા માટે યોગ્ય જાતનાં કુંડાં તથા પેટી લેવી જોઈએ. કલમે, આંખો તથા પાન વાવી ઝાડ કરવા માટે પણ યોગ્ય જાતનાં કુંડાં. પેટીનાં ખોખાં, બાટલી વિગેરે તેને જોઈતા કાચના કે અમર હંડીઓ સાથે તૈયાર રાખવાં જોઈએ. પાણીની બાટલીમાં કલમ વાવી
13
For Private and Personal Use Only