________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) એ રક્ષકગૃહમાંજ બની શકે તે એક કાચનું મકાન કરવું. અને તેમાં પગાવાળી ઘેાડીઓ મૂકી તે ઉપર એવાં ઘણું નાજુક જાતનાં ઝાડેનાં કુંડાં ગોઠવવાં.
એ રક્ષકગૃહમાં તકતા કરવા ઉપર લખ્યું છે. તે જેમ નાહના મોટા કરવા, તેમ ઊંચાઈમાં પણ કમી નાસ્તો કરવા જોઈએ. એ તકતાની નિચે એટલે તેને તળિયે ઠિકરાં નાંખી એમાંથી વધારે પણ તુરત બહાર નિકળી જાય એમ કરવું. એ ખાતે વધારે માહિતી ફર્નસના પ્રકરણમાં આવશે તેથી અહિં વધુ લખવાની જ. રૂર રહેતી નથી.
એ રક્ષકગૃહ માહેલા રસ્તા ઉપર દરરોજ એક વાર ઝારેથી પાણીને છંટકાવ કરવે જોઈએ. તેમજ એ મહેલાં ઝાડ માથે, એમાં ફુવારાની ગોઠવણ નહીં હોય તે પિચકારીથી સાંજ સવારે પાણી છાંટવું કે તેના પાન ઉપર મેલ નિકળી જઈ તે સાફ થાય.
જયપુરના બગીચામાં ફરીની એટલે રક્ષકગૃહની ગોઠવણ અતિ ઉત્તમ છે. પુનામાં ગણેશપિંડના સરકારી બાગમાંની ફર્નરી તેમજ ભાવનગર અને ગેંડળના બગીચા માહેલી ફર્નરીની ગોઠવણ પણ સારી છે. સાંભળવામાં વડોદરાના સાર્વજનિક પાર્કમાં ફરી ઘણુજ સારી છે. પણ ગ્રંથકારને તે જેવાને તક હજી સુધી મ. ળેલ નથી તેથી તે વિષે વધુ લખી શકતા નથી.
For Private and Personal Use Only