________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને માટીને મિલાપ કર. બાદ એ મિશ્રણમાં ઉપર જણાવેલ “સ્થિતીમાં જે ઝાડ, તેનાં મૂળ જમીન ઉપર ઘણીવાર રેહેવાથી
સુકવા લાગ્યું હશે તેનાં મૂળ એમાં બળવાં અને પછી તુરતાજ તે જે જમીનમાં વાવવું હોય ત્યાં ખાડામાં વાવવું, એ મુજબ કયથી એ ઝાડ ખાડામાં વાવ્યા પછી એ ઉપર ખાડામાં જે માટી નાંખવામાં આવે છે તે તેનાં મૂળીને ચૂંટે છે અને તે “મૂળી તુરતજ ફુલવા લાગે છે. મૂળ પુલવા લાગે એટલે તુ. “ રત તેના ઉપર મિશ્રણને લેપ ચેટેલ હોય છે તેમાંથી તેને ખા“તરનું પિષણ મળે છે તેથી તેનાં મૂળી તાજા થાય છે એટ“શું જ નહીં પણ તે વધવા લાગે છે.”
ઝાડો (મેટાં ઝાડે નહીં પણ શ્રો) વખતો વખત એક જગેથી બીજી જગે ફેરવવાથી ફાયદા થાય છે તે વિશે સર જેસેફ પાકન્સન મ્યાગ ઝીન આફ બાટલીમાં નિચે મુજબ લખે છે.
ઝાડ એક જગેથી બીજી જગે વવર્ષ ફેરવવું એ એક વખાણવા જેવી યુક્તિ છે, કારણ એથી કરીને એ ઝાડ એકજ “ જગ્યામાં એક વર્ષથી વધુ રહેતું નથી, દરેક ઝાડ તેજ જ“મીનમાં ઉગતું હોય તેમાંથી ફેરવવું જોઈએ, તે ફક્ત
થોડા વારને છેટે ફેરવાય તેય ચાલે. અમારે બેશક એવો “ભત છે કે ઝાડની જાત સુધારવામાં જમીનના ગુણ કરતાં ઉ
પર લખેલ વાત ઉપર વધારે આધાર રહે છે. જમીન એ બીજા “ દરજજે તેને મદદ કરે છે. એ મુજબ વર્ષોવર્ષ ઝાડે ફેરવવામાં
તેના ભાગને નિકટ સંબંધ રહે છે. હરબેશીઅસ જાત “નાં ઝાડે જેનાં થડ પિચાં હોય છે અને વર્ષોવર્ષ તેની બા
જુમાં બીજી ફુટ થઈને જુના થડ નબળાં ને નકામાં થાય છે, એવાં
For Private and Personal Use Only