________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क़लमी
कलापी
ત્રની વિ- (અ) લખેલું, લિપિબદ્ધ (૨) કલમી (આંબો વગેરે)
મુંદવિ કાળા મોનું (૨) કલંકિત ; કલંકવાળું (૩) અભાગી
વરિયા સ્ત્રી દારૂનું પીઠું hવાર ૫ કલાલ (દારૂના પીઠાનો વેપારી) #નશ, વનસ (સં) કળશ; ઘડો (૨) મંદિર
વગેરેનું શિખર વનસ ૫ કલશ; કળશિયો (૨) મંદિરનું શિખર
નારી સ્ત્રી નાનો કળશ નદ ! (સં.) ઝઘડો; લડાઈ નદની, નાવિન્રી લડકણી; ઝઘડાળુ (સ્ત્રી) નપ્રિયવિજેનેઝઘડો પ્રિય હોય તેવું (૨) નારદ
દાંતરિતા સ્ત્રીપતિ કે નાયકથી ઝઘડો કરી પછી પસ્તાતી નાયિકા વાહ વિ કલહપ્રિય; લડકણું
7 વિ (ફા) મોટું; વડું. ના સ્ત્રી કળા (૨) યુક્તિ, છળ (૩) ચિત્ર (જેમ કે, ચીતરવાની કળામાં એ પાવરધો છે.) (૪) હુન્નર (જેમ કે, એહજારો કલા કરતો હુન્નરી છે.) (૫) ઔદ્રજાલિક કળા (જેમ કે, જાદુકળા) (૬) પ્રકાશનો અંશ કે ભાગ (જેમ કે, ચંદ્રકળા કે ચંદ્રમંડળનો સોળમો ભાગ–ષોડશ કલા' (૭) નાટ્ય કે નૃત્યની કળા (૮) કામશાસ્ત્ર અનુસાર ચોસઠ કલાઓમાંની કોઈ (આ ચોસઠ કળાઓ આ પ્રમાણે છે : ૧. ગીત ૨. વાદ્ય ૩. નૃત્ય ૪. નાટ્ય ૫. આલેખ્ય (ચિત્રકામ) ૬. વિશેષમચ્છેદ્ય * (લલાટમાં ચાંલ્લો કરવો) ૭. તંડુલ-કુસુમકલિવિકાર (ચોખાના દાણા અને છૂટાં ફૂલોનો ચોક ભરવો) ૮. પુષ્પાસ્તરણ (ફૂલોની સેજ બનાવવી) ૯. દશનવસનાંગરાગ (દાંત કપડાં તથા શરીરનાં અંગ રંગવાં) ૧૦. મણિભૂમિકાકર્મ (ઘરસજાવવું) ૧૧. શયન રચવું ૧૨. ઉદકવાદ્ય (જલતરંગ વગાડવું) ૧૩. ઉદકઘાત (ગુલાબજળ આદિ છાંટવાં) ૧૪. ચિત્રાયોગ (જુવાનને વૃદ્ધ અને વૃદ્ધને જુવાન બનાવવા) ૧૫. માલ્ય-ગ્રંથ-વિકલ્પ (માળા ગૂંથવી) ૧૬. કેશ-શેખરાપીડ-યોજન (શિરના કેશ પર ફૂલો સજાવવાં) ૧૭.નેપથ્યયોગ (વસ્ત્ર આભૂષણ આદિ પહેરવાં) ૧૮. કર્ણપત્રભંગ (કર્ણફૂલ વગેરે બનાવવાં) ૧૯. ગંધયુક્તિ (અત્તર ફુલેલ બનાવવાં) ૨૦.ભૂષણયોજન ૨૧. ઇદ્રજાળ ૨૨. કૌચમાર યોગ (કુરૂપને સુંદર બનાવવા ઉબટન વગેરે તૈયાર કરવાં) ૨૩. હસ્તલાઘવ ૨૪. ચિત્રશાકાપૂપ-ભક્ષ્ય-વિકાર-ક્રિયા (વિવિધ
શાકપૂડા પકવાન વગેરે બનાવવાં) ૨૫. પાનકરસરાગાસવ-યોજન (શરબત આસવ વગેરે બનાવવાં) ૨૬. સૂચીકર્મ (સિલાઈકામ) ૨૭. સૂત્રક્રીડા (વેલબુટ્ટા કાઢવા) ૨૮. પ્રહેલિકા (સમસ્યા ચાતુરી) ૨૯. પ્રતિમાલા (અંત્યાક્ષરી) ૩૦. દુર્વાચકયોગ (કઠિન પદોના અર્થ કરવા) ૩૧. પુસ્તકવાચન ૩૨. નાટિકાખ્યાયિકા-દર્શન (નાટક જોવું તેમ બતાવવું) ૩૩. કાવ્ય-સમસ્યાપૂરણ (સમસ્યાપૂર્તિ) ૩૪. પટ્ટિકાવેત્ર-બાણ-વિકલ્પ (મુંજના વાણથી કે ગૂંથેલી દોરીથી ખાટલો ભરવો) ૩૫. તર્કકર્મ (ત્રાકથી કાંતવું) ૩૬.તક્ષણ (લાકડાં ચીરવાં) ૩૭. વાસ્તુવિદ્યા ૩૮. રૂપ્યરત્નપરીક્ષા (સોના રૂપા અને રત્નની પરીક્ષા ૩૯, ધાતુવાદ (કીમિયાગીરી) ૪૦. મણિરાગ-જ્ઞાન (રત્નોના રંગ જાણવા) ૪૧. આકરજ્ઞાન (ખાણોની વિદ્યા) ૪૨. વૃક્ષાયુર્વેદયોગ ૪૩. મેષ-કુક્ટ-લાવક-યુદ્ધ વિધિ (ઘેટું-કૂકડોલવા પક્ષી વચ્ચેની લડાઈની વિધિ)૪૪. શુકસારિકાપ્રલાપન (પોપટ-મેના વાણીયુદ્ધ) ૪૫. ઉત્સાદન (ઉબટન લગાવવાં) ૪૬. કેશમાર્જન- કૌશલ ૪૭. અક્ષરમુષ્ટિકા-કથન (આંગળીઓના સંકેતથી બોલવું) ૪૮. સ્વેચ્છિતકવિકલ્પ (વિદેશી ભાષાઓ જાણવી) ૪૯. દેશભાષાજ્ઞાન ૫૦.પુષ્પશકટિકા-નિમિત્તજ્ઞાન (દૈવી લક્ષણ જોઈ ભવિષ્ય કહેવું) ૫૧. યંત્રમાતૃકા (યંત્ર રચવું) પર. ધારણ-માતૃકા (યાદશક્તિ વધારવી) ૫૩. સંપાઠ્ય (કોઈ કંઈ ભણે તે તે જ પ્રકારે બોલી બતાવવું) ૫૪. માનસીકાવ્યક્રિયા (મનમાં કાવ્ય રચી બોલી સંભળાવવું) ૫૫. ક્રિયાવિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલી કાઢવો) પ૬. છલિતકગ (ધૂતતા કે છળવિદ્યા બતાવવી). પ૭. અભિધાન-કોષછંદો જ્ઞાન (અભિધાનકોષ અને છંદવિદ્યાનું જ્ઞાન) ૫૮. વસ્ત્રગોપન (કપડાંની રક્ષા) ૫૯. ધૂતવિશેષ (જૂગટું ખેલવાની આવડત) ૬૦. આકર્ષણક્રીડા (પાસા ફેંકવા ૬૧. બાલક્રીડાકર્મ (બાળકોને ખવરાવવું) ૬૨. વૈનાયિકી વિદ્યાજ્ઞાન (વિનય તથા શિષ્ટાચાર ૬૩. વૈજયિકી વિદ્યાજ્ઞાન (વિજય મેળવવાની વિદ્યાનું જ્ઞાન) ૬૪. વૈતાલિકી વિદ્યાજ્ઞાન (સવારે સ્તુતિપાઠથી જગાડવાની વિદ્યા)
ના સ્ત્રી હાથનું કાંડું ભાર ! (ફા) માવાની એક મીઠાઈ –બરફી નાથર ૫ (સં.) ચંદ્ર (૨) શંકર તાપપું (સં.) ઝુંડ; ગુચ્છ (૨) મોરનું પીંછું (૩) ચંદ્ર (૪) બાણનું માથું તાપ પુ (સં.) મોર (૨) કોયલ (૩) પીંપળ
For Private and Personal Use Only