________________
Shri Mahavir Jain Aradhana Kendra
यशब
www.kobatirth.org
યશવ, યામ પું॰ (અ) એક જાતનો પથ્થર, ‘સંગે
યશબ'
યશસ્વી વિ॰ (સં॰) યશવાળું (૨) સફળ; ફતેહમંદ યશી, યજ્ઞીત વિ॰ યશસ્વી યષ્ટિ, યષ્ટિ
સ્ત્રી (સં॰) લાકડી
૩૩૨
યસાર પું॰ (અ॰) ડાબો હાથ (૨) ખૂબ સંપત્તિ (૩) વિ॰ ડાબું
યજ્ઞ સ॰ આ (વિભક્તિનાં રૂપમાં ‘સ’ થાય છે. ઉદા ‘રૂસો’. વ્રજભાષામાં ‘વા' થાય છે. ‘યાજો') યહાઁ અ॰ અહીં
છે.) યહૂદ્દિન સ્ત્રી॰ યહૂદી સ્ત્રી યહૂદી વિ॰ યહૂદનો વતની યાઁચના સ॰ ક્રિ॰ યાચવું; માગવું યા અ॰ (ફા॰) વા; અથવા (૨) હે ! યાત પું॰ (અ) એક જાતનો મણિ યાન પું॰ (સં) યજ્ઞ
યહી સ॰ (‘યદ + દ્દી') આ જ યહૂર્તી પું॰ યાકૂબનો ચોથો દીકરો જેના નામ પરથી એક કોમનું નામ યહૂદી પડ્યું. યહૂવ પું॰ પેલેસ્ટાઇન દેશ (જેમાં ઈશુનું જન્મસ્થાન
યાઘ પું॰ (સં) માગનાર; માગણ યાચના સ॰ ક્રિ॰ માગવું; યાચવું (૨) સ્ત્રી॰ (સં) માગવું તે; માગણી
યાતના સ્ત્રી॰ (સં॰) પીડા; કષ્ટ યાતા સ્ત્રી॰ દેરાણી કે જેઠાણી યાતાયાત પું॰ (સં) આવાગમન; આવવું-જવું યાત્રા સ્રી॰ (સં॰) પ્રવાસ; સફર (૨) જાત્રા; તીર્થાટન યાત્રાવાન પું॰ તીર્થનો પંડો
યાત્રિ પું॰ (સં) યાત્રા કરનાર વ્યક્તિ; યાત્રી યાત્રી પું॰ (સં) યાત્રાળુ; મુસાફર યાત્રી પાડ઼ી સ્ત્રી યાત્રા માટેની ગાડી યાત્રી-પહાણ પું॰ (અ) યાત્રીઓને લઈ જનારું
જહાજ
યાત્રી-નિવાસ પું॰ મુસાફરોને રહેવા-ઊતરવાની
જગ્યા
યાત્રી-વિમાન પું॰ યાત્રીઓને લઈ જનારું વિમાન યાથાતથ્ય, યથાર્થ પું॰ (સં॰) યથાર્થતા; સત્ય યાત્ સ્ત્રી॰ (સં॰) સ્મૃતિ; સ્મરણ યાદ્રી સ્ત્રી॰ (ફા॰) સ્મારક; સ્મૃતિચિહ્ન યાદ્દાશ્ત સ્ત્રી॰ (ફા) સ્મૃતિ; યાદદાસ્ત (૨) યાદ રાખવા લખી કે નોંધી લીધેલું તે યાન પું॰ (સં) વાહન (૨) ચડાઈ; આક્રમણ યાની, યાને અ॰ (અયઅની) યાને; અર્થાત્; એટલે કે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાપન પ્॰ (સં॰) વિતાવવું કે પસાર કરવું તે યાત સ્ત્રી॰ (ફા॰) પ્રાપ્તિ (૨) આવક યાતની સ્ત્રી॰ (ફા) બાકી લેણું
યાવ (ફા॰) (સમાસમાં) ‘પ્રાપ્ત કરનાર’ એ અર્થમાં. ઉદા કામ-યાબ
યાજૂ પું॰ (ફા) ટફૂ
યામ પું॰ (સં॰) પહો૨-ત્રણ કલાક સમય યામન પું॰ (સં) જોડકું (૨) તંત્રશાસનો એક ગ્રંથ યામાતા પું॰ (સં॰) જમાઈ યામિ પું॰ (સં) ચોકીદાર યામિની સ્ત્રી॰ (સં) રાત્રિ; રજની
युद्ध
યાયાવર પું॰ (સં॰) ભ્રમણ કરતો પુરુષ; એક જગ્યાએ ટકીને ન રહેતો પુરુષ; ખૂબ ઘૂમના૨; સહેલાણી (૨) સંન્યાસી
યાર પું॰ (ફા॰) યાર; દોસ્ત (૨) જાર; વ્યભિચારી યાર-વાણ વિ॰ (ફા॰) મિલનસાર (૨) યારબાજ; વિષયી; કામાંધ - યારી-માર વિ॰ મિત્રદ્રોહી
યારાન પું॰ (ફા) ‘યાર’નું બ॰ વ; યારી; દોસ્તી યારાના વિ॰ (ફા॰) મિત્રતાનું; મિત્ર જેવું (૨) પું॰ મૈત્રી (૩) વ્યભિચાર
યારી સ્ત્રી॰ (ફા) મૈત્રી (૨) વ્યભિચાર
યાન સ્ત્રી॰ (તુ) ગરદન (૨) યાળ (ઘોડા સિંહ વગેરેની)
યાવર વિ॰ (ફા॰) મિત્ર; સહાયક; મદદગાર યાવી સ્રી॰ મૈત્રી; મદદ
યાવા વિ॰ (ફા) ઉટપટાંગ; ઢંગધડા વગરની (વાત) યાજ્ઞ સ્ત્રી॰ (અ) નિરાશા (૨) ભય; અંદેશો (૩) પુ (સં॰) પ્રયાસ; પ્રયત્ન
યાસમન, યાસમીન સ્ત્રી॰ (ફા॰) ચમેલી (૨) જૂઈ યુક્ત વિ॰ (સં॰) જોડાયેલું (૨) યોગ્ય (૩) ‘વાળું’ ‘સહિત’ (સમાસને અંતે)
યુક્તિ સ્ત્રી॰ (સં॰) ઉપાય; તરકીબ; કરામત (૨) તર્ક;
For Private and Personal Use Only
ન્યાય
યુ પું॰ (સં) યુગ (૨) જમાનો (૩) યુગલ યુગપત્ અ॰ (સં) એકીસાથે યુરાન પું॰ (સં) જોડું; યુગલ
યુગાંત પું॰ (સં) યુગનો અંત (૨) યુગનો અંતિમ સમય (૩) પ્રલય
યુગાંતર પું॰ (સં॰) બીજો યુગ (૨) ક્રાંતિ; યુગપલટો યુગાવતાર પું॰ (સં॰) યુગના અવતારી મહાપુરુષ યુગ્મ પું॰ (સં) યુગલ; જોડું ચુત વિ॰ (સં) યુક્ત; સહિત યુદ્ધ પું॰ (સં) લડાઈ; યુદ્ધ