________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
मेज़बानी
મેન્નવાની સ્ત્રી॰ આતિથ્ય; પરોણાગત મેટ પું॰ (અં॰) મજૂરોનો જમાદાર મેટના સ॰ ક્રિ॰ મિટાવવું
મેડ઼ પું॰ નાનો બંધ; પાળ; ખેતરની સીમા સૂચવતી ચોમેરની વાડ મેડલ પું॰ (ઇ॰) ચાંદ; ચંદ્રક
મેકિત વિ॰ (ઇ॰) ચિકિત્સાશાસ્ત્ર સંબંધી મેલ્ફિયા સ્ત્રી॰ મઢી; નાનું ઘર મેડિસિન સ્ત્રી॰ (ઇ॰) ચિકિત્સાશાસ્ત્ર; દવા મેન પું॰ દેડકો મેઢી સ્ત્રી॰ દેડકી મેડ઼ા પું મેંઢો; ઘેટો
મેટ્ટી સ્ત્રી॰ ત્રણ લટમાં ગૂંથેલી વેણી
મેથી સ્ત્રી॰ (સં॰) મેથી ભાજી મેથીરી સ્રી॰ મેથીની ભાજીનું વડું મેવ પું॰ (સં) ચરબી
મેવા સ્ત્રી॰ (સં) એક ઔષધિ-મૂળિયું (૨) (અ મેઅદ) પેટ; જઠર
મેતિની સ્ત્રી (સં) પૃથ્વી મેઘ પું॰ (સં) યજ્ઞ મેઘા સ્ત્રી॰ (સં॰) બુદ્ધિ; યાદદાસ્ત મેધાવી વિ॰ (સં॰) બુદ્ધિશાળી મેના સ॰ ક્રિ॰ મોવું; કરમોવવું મેનુ, મેન્યૂ પું॰ (ઇ) હોટેલમાં ખાણાની સૂચિ મેમ સ્ત્રી॰ મડમ; ગોરી (૨) ગંજીફાની રાણી મેમસાહવા સ્ત્રી મડમ સાહેબ મેમના પું॰ ઘેટાનું બચ્ચું મેમારી પું॰ (અ॰) કડિયો મેમારી સ્ત્રી॰ કડિયાકામ
૩૨૭
મેમો, મેમોરેન્ડમ પું॰ (ઇ) હકીકતનું ટાંચણ (યાદ રાખવા); નાનો શેરો (૨) યાદીપત્ર; આવેદન મેમોરિયન પું॰ (ઇ) સ્મારક (૨) હકીકતનામું;
અરજીપત્ર
મેથ વિ॰ (સં) માપી શકાય એવું મેયર પું॰ (ઇ) મોટા શહેરની નગરપાલિકાનો પ્રમુખ; નગરપતિ; નગરાધ્યક્ષ મેરા સર્વ॰ મારું મેરાડ, મેરાવ પું॰ મેળાપ મેરાન સ્ત્રી॰ (અ) (સ્વર્ગની) સીડી મેરાવ પું॰ મેળાપ
મેરી સ॰ મા૨ી (૨) સ્ત્રી॰ અહંકાર મેરુદંડ પું॰ (સં) કરોડરજ્જુ મેરે સર્વ॰ (‘મેરા’ સાથે બ॰ વ॰ શબ્દ કે વિભક્તિવાળો શબ્દ આવતાં થતું રૂપ) મારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેત્ન સ્ત્રી॰ (ઇ॰) ટપાલ (૨) મેલ-ગાડી મેન પું॰ (સં॰) મેળ; મળવું-ભળવું તે (૨) એકતા; મેળ કે બનતું હોવું તે (૩) મળતું હોવું કે મળતું આવવું તે; બરાબરી (૪) પ્રકાર; તરેહ (૫) મિશ્રણ; મેળવવું તે મેલબોન, મેલમિલાપ પું॰ હેતસંબંધ; પ્રીતિ મેન-મુન્નાના પું॰ મેળ-મિલન મેલા પું॰ ભીડ; જમાવટ (૨) મેળો મેતાકેલા, મેતાતમાશા પું॰ મેળો મેત્ની પું॰ સાથી (૨) વિ॰ મળતાવડું મેત્ની-મુન્નાવાતી પું॰ સંગી-સાથી; યાર-દોસ્ત મેવા પું॰ (ફા॰) સૂકો મેવો મેવારો। પું॰ મેવો વેચનાર
મેવાતી સ્ત્રી॰ (દિલ્હીની દક્ષિણના) મેવાત પ્રદેશની બોલી (૨) પું॰ મેવાત પ્રદેશનો રહેવાસી મેવાસ પું॰ દુર્ગ; ગઢ; સુરક્ષિત સ્થાન મેવાસી પું॰ દુર્ગવાસી; ગઢમાં રહેનાર મેષ પું॰ (સં) ઘેટો (૨) એક રાશિ મેક્ષ પું॰ (ઇ) ભોજનાલય
મેગીન, મેગીની સ્ત્રી॰ (ઇ) મશીન; યંત્ર મેહરી સ્ત્રી મંદી
મેટ્ટ પું॰ વરસાદ (૨) મેઘ; વાદળ મેહનત સ્ત્રી॰ (અ॰) મહેનત
मै-कदा
મેહનતાના પું॰ (અ + ફા॰) મહેનતાણું; પારિશ્રમિક મેહનતી વિ॰ મહેનતુ; પરિશ્રમી મેન્નુમાન પું॰ (ફા॰) મહેમાન; પરોણો મેહમાનવાર પું॰ પરોણાગત કરનાર મેહમાનારી, મહેમાની સ્ત્રી પરોણાગત મેહર સ્ત્રી॰ મહેર; કૃપા મેદરવાન વિ॰ મહેરબાન; કૃપાળુ મેહરવાની સ્ત્રી॰ (ફા॰) મહેરબાની; કૃપા કે દયા મેહરા પું॰ સ્ત્રી જેવો માણસ; બાયલો મેહરાવ સ્ત્રી॰ (અ) મહેરાબ; કમાન મેહરાવનાર, મેહરાવી વિકમાનવાળું; કમાન આકારનું મેહરા, મેહરિયા, મેહી સ્ત્રી સ્ત્રી; ઓરત (૨) પત્ની મેદ્દ સ્ત્રી॰ (ફા) મહે૨; કૃપા (૨) સહાનુભૂતિ (૩) પું
For Private and Personal Use Only
સૂરજ
મેહવાન વિ॰ મહેરબાન; કૃપાળુ મેહવાની સ્ત્રી મહેરબાની; કૃપા મૈં સર્વ॰ હું
મૈં સ્ત્રી॰ (ફા) દારૂ (૨) અ॰ (અ) સાથે *-òશ વિ॰ (ફા) દારૂડિયો મૈ-શી સ્ત્રી॰ શરાબખોરી
મૈં-વવા, મૈ-લાના પું॰ (ફા॰) દારૂનું પીઠું