________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
मित्र
મિત્ર પું॰ (સં॰) ભાઈબંધ (૨) સૂર્ય મિત્રતા સ્ત્રી॰ દોસ્તી; મૈત્રી મિત્રતાપૂર્ણ વિ॰ દોસ્તીથી ભરેલું મિત્રદ્રોહ પુ॰ મિત્ર તરફ વિશ્વાસઘાત મિત્રમાલ પું॰ મૈત્રી મિત્રરાષ્પ, મિત્રરાષ્ટ્ર પું॰ એવું રાજ્ય જેને પરસ્પર દોસ્તીનો સંબંધ કે કરાર હોય
મિથુન પું॰ (સં) જોડું; યુગલ (૨) એક રાશિ મિથ્યા અ॰ (સં) ફોગટ; વ્યર્થ (૨) અસત્ય; નાશવંત
મિથ્યાભિમાન પું॰(સં)જુઠું અભિમાન,ફોગટ ઘમંડ મિથ્યારોપળ પું॰ (સં॰) જુઠો દોષ લગાડવો તે મિનાર પું॰ (અ) ચાંચ (૨) સારડી મિન-જ્ઞાનિક અ॰ (અ) તરફથી; બાજુથી મિન-ઝુમતા અ॰ (અ॰) કુલ; બધામાંથી મિનટ પું॰ (ઇ॰) મિનિટ સમય મિનતી સ્ત્રી આજીજી; વિનંતી મિનમિન અ॰ ગૂંગણાતે કે ધીમે અવાજે મિનવાન પું॰ (અ॰) વણાયેલું કપડું લપેટવાનો સાળનો ભાગ; તર
મિના વિ॰ (અ॰) કાપી લીધેલું; ઘટાડેલું મિનિટ સ્ત્રી॰(ઇ) નાનો ચણિયો; ઘૂંટણોથી ઉપર સુધી પહોંચતો ચણિયો મિનિસ્ટર પું॰ (ઇ॰) પ્રધાન; મંત્રી મિનિસ્ટરી પું॰ (ઇ॰) મંત્રીનું પદ અને કાર્ય મિનિસ્ટ્રી સ્ત્રી॰ (ઇ) મંત્રીનો વિભાગ (૨)મંત્રીમંડળ મિન્નત સ્ત્રી॰ (અ॰) કાકલૂદીભરી આજીજી; વિનંતી (૨) ચાપલૂસી (૩) કૃતજ્ઞતા; ઉપકાર મિત્રતા વિ॰ અહેસાન લેનાર
૩૧૬
મિન્નત-જુનાર વિ॰ (ફા॰) આજીજી કરનાર મિમિયાના અ॰ ક્રિ॰ બકરા-ઘેટાનું બેં બેં બોલવું મિયાઁ પું॰ (ફા॰) સ્વામી; શેઠ કે પતિ (૨) મહાશય (સંબોધન) (૩) મિયાં; મુસલમાન મિયાત્ સ્ત્રી॰ હદ; અવિધ મિયાન પું॰ (ફા) મધ્ય ભાગ (૨) કમર (૩) સ્ત્રી॰
મ્યાન
મિયાના વિ॰ (ફા॰) મધ્યમ કદનું (૨) પું॰ મ્યાનો મિયાની સ્ત્રી॰ (ફા॰) પાયજામાનો વચ્ચેનો ભાગ મિરી સ્ત્રી॰ (સં॰ મૃળી) વાયુથી મૂર્છા આવવાનો એક રોગ; અપસ્માર મિના પું॰ મરચું
મિત્તરૂં સ્ત્રી॰ એક જાતનું અંદર પહેરાતું અંગરખું મિરજ્ઞા પું॰ (ફા) અમીરજાદો (૨) રાજકુંવર (૩) એક ઉપાધિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मिष्ट
મિરાત સ્ત્રી॰ (અ) દર્પણ મિત્તે સ્ત્રી॰ મરચું (૨) મરિયું મિશૈલ પું॰ (અ) મંગળ ગ્રહ મિત્ત સ્ત્રી॰ (ઇ॰) કારખાનું મિનન પું॰ (સં॰) મળવું તે; મેળાપ મિલનસાર વિ॰ મળતાવડું; સુશીલ મિલનસારી પું॰ મળતાવડાપણું; મેળ મિત્તના સ॰ ક્રિ॰ મળવું મિત્તના-ગુલના સ॰ ક્રિ॰ મળતા રહેવું; હળવું-મળવું મિતની સ્ત્રી લગ્નમાં બેઉ પક્ષના લોકે મળવાનો એક
વિધિ
મિતા-જુના વિ॰ મિશ્રિત; એકમેક સાથે ભળેલું મિત્તાન પું॰ મળવું કે મેળવવું તે; મેળાપ; મિલન (૨) મળતાપણું; મુકાબલો (૩) મેળવી કે બરોબર છે કે કેમ તે તપાસી લેવું તે મિત્તાના સ॰ ક્રિ॰ મિલાવવું; મેળવવું મિત્તાપ પું॰ મેળાપ; મળવું તે; મિલાપ (૨) મિત્રતા મિત્તાન પું, મિનાવટ શ્રી॰ ભેળસેળ; ભેગ મિનિંદ્ પ્॰ (સં) ભમરો મિલિટરી વિ॰ (ઇ॰) સેનાનું; સૈનિક ફોજનું; યુદ્ધ વિષયક (૨) સ્ત્રી॰ ફોજ; પલટણ મિત્તિત વિ॰ (સં॰) મેળવેલું; મિશ્રિત મિત્તીઘ્રામ પું॰ (ઇ॰) ગ્રામનો હજારમો ભાગ મિત્ની-મગત સ્ત્રીછૂપી સંતલસ કે મળતિયાપણું; ધૂર્ત અને કપટભરી ચાલ; મેળાપીપણું મિત્તીમીટર પું॰ (ઇ) મીટ૨નો હજારમો ભાગ મિત્તેનિયમ સ્ત્રી (ઇ) સહસ્રાબ્દ; હજાર વર્ષનો સમયગાળો
For Private and Personal Use Only
મિર્જા સ્ત્રી॰ (અ॰) જાગીર (૨)જમીનદારી (૨) સ્ત્રી॰ (ઇં॰) દૂધ
મિયિત સ્ત્રી (અ॰) જાગીર; જમીનદારી (૨) મિલકત
મિી પું॰ (ઇ॰) જાગીરદાર; જમીનદાર મિન્નત સ્ત્રી॰ મેળ (૨) મિલનસાર૫ણું (૩) (અ॰) પંથ; સંપ્રદાય
મિશન પું॰ (ઇ॰) ઉચ્ચ ઉદ્દેશ કે તે સાધનારું મંડળ મિશનરી પું॰ (ઇ) પાદરી મિ પું॰ (ફા) મુશ્ક; કસ્તૂરી મિશ્ર વિ॰ (સં॰) ભેગું; સેળભેળ મિશ્રણ પું॰ (સં॰) મિશ્ર કરવું કે કરેલું તે મિશ્રિત વિ॰ (સં॰) ભેળવેલું; ભેગવાળું મિલ પું॰ (સં) બહાનું (૨) છળકપટ (૩) દાઝ (૪) હોડ; શરત મિષ્ટ વિ॰ (સં॰) મીઠું; મધુર