________________
Shri Mahavir Jain Aradhana Kendra
मानअ
www.kobatirth.org
૩૧૩
માનઞ પું॰ (અ) મનાઈ (૨) આપત્તિ માનવ પું॰ (સં) માપવા માટેનો શાસ્ત્રીય માનદંડ; ‘સ્ટેન્ડર્ડ’
માનીરા પું॰ (સં) માનક (માનદંડ) નક્કી કરવો તે
માનચિત્ર પું॰ (સં) નકશો માનતા સ્ત્રી॰ બાધા; માનતા માનવેલ પું॰ (સં) માપવાનો ગજ માનદ્ વિ॰ (સં॰) માન પ્રતિષ્ઠા દેનાર માનધન વિ॰ જે પોતાના માન કે પોતાની ઇજ્જતને જ ધન સમજતું હોય (૨) પું॰ માનાર્હ પુરસ્કાર માનના સ॰ ક્રિ॰ માનવું માનનીય વિ॰ (સં॰) માનને પાત્ર; આદરપાત્ર માનમંત્રિ પું॰ (સં) કોપભવન (૨) વેધશાળા માન-મનૌતી સ્ત્રી॰ માનતા (૨) રિસામણું-મનામણું માનવ પું॰ (સં) મનુષ્ય; માણસ માનવતા સ્ત્રી॰ માણસાઈ
માનવશાસ્ત્રપું॰ માનવજાતિની ઉત્પત્તિ તથા વિકાસનું શાસ્ત્ર; ‘ઍન્થ્રોપોલૉજી'
માનવાધિાર પું॰ મનુષ્યનો અધિકાર માનથી સ્ત્રી॰ (સં) નારી; સ્ત્રી (૨) વિ॰ માનુષિક; મનુષ્ય સંબંધી
માનવીરા પું॰ (સં) મનુષ્ય બનાવવો તે માનવીય વિ॰ (સં॰) માનુષિક; મનુષ્ય સંબંધી માનવોવિત વિ॰ (સં॰) મનુષ્યોચિત; મનુષ્યને યોગ્ય માનસ પું॰ (સં) મન; ચિત્ત (૨) માનસરોવર (૩) વિ॰ માનસિક
માનસશાસ્ત્ર પું॰ મનોવિજ્ઞાન માનસર, માનસરોવર પું॰હિમાલયનું જાણીતું સરોવર માનસિા વિ॰ (સં॰) માનસ (મન) સંબંધી માનસી સ્ત્રી માનસ-પૂજા (૨) વિ॰ માનસિક માનસૂન પું॰ (ઇ॰) ચોમાસુ દરિયાઈ હવા જે વરસાદ લાવે છે. (૨) વર્ષાકાળ
માનહાનિ સ્ત્રી॰ અપ્રતિષ્ઠા; અપમાન; બેઇજ્જતી માના‡વિ॰ (સં॰)માનને લાયક; માનનીય; ‘ઑનરરી’ માનિત વિ॰ (ફા॰) સમાન; બરોબર માનિ પું॰ માણેક
માનિત વિ॰ (સં॰) આદરમાન પામેલું; માનવંતું માનિની વિ॰ સ્ત્રી॰ (સં॰) અભિમાનવાળી માનવતી
(સ્ત્રી)
માની સ્ત્રી॰ (અ) અર્થ; માયનો; મતલબ (૨) વિ॰ (સં॰) માની; અભિમાની (૩) સંમાનિત માનુષ વિ॰ (સં॰) મનુષ્ય સંબંધી (૨) પું॰ માણસ માનુષિ વિ॰ મનુષ્ય સંબંધી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मायूसी
માનુષી વિ॰ મનુષ્ય સંબંધી (૨) સ્ત્રી॰ સ્ત્રી માનૂસ વિ॰ (અ) હળી ગયેલું; પ્રિય માનો, માનો, માનાઁ અ॰ માનો કે; જાણો કે; જેમ કે માન્ય વિ॰ (સં॰) માનવાયોગ્ય (જેમ કે, માન્યવર; ગણમાન્ય)
માન્યતા સ્ત્રી માન્ય હોવાનો ભાવ; મંજૂરી; સ્વીકૃતિ માપ સ્ત્રી॰ માપ; પ્રમાણ
માપના સ॰ ક્રિ॰ માપવું
મા વિ॰ (અ॰ મુઞાજ્) ક્ષમા કરાયેલું; જતું કરેલું માઝી સ્ત્રી॰ માફી; ક્ષમા માત, માòિત સ્ત્રી॰ માફક હોવું તે; અનુકૂળતા (૨) મેળ; મૈત્રી
માનિ વિ॰ (અ મુપ્તિ) માફક; પ્રમાણે માńી સ્ત્રી॰ માફી; ક્ષમા (૨) મહેસૂલ માફ કરેલી
જમીન
મા-જ્ઞા વિ॰ (અ॰) બચેલું; અવશિષ્ટ
મા-વાત્ અ॰ (અ॰) (કશાની) પછી; બાદ મા-મૈન અ॰ (અ) દરમિયાન
મામલત સ્ત્રી (અ॰ મુગમનત) મામલો; ઝઘડો (૨) મુદ્દો; ચર્ચાનો વિષય
મામનતનાર પું॰ મામલતદાર; તહસીલદાર મામા પું॰ (અ॰ મુઞામતા) કામધંધો (૨) વ્યવહાર કે તેનો ઝઘડો (૩) વિવાદનો પ્રશ્ન
મામા પું॰ મામો (૨) સ્ત્રી॰ (ફા॰) માતા (૩) નોકરડી; દાસી (૪) રસોઇયણ
મામારી, મામાગીરી સ્રી॰ (ફા॰) મામા-દાસીનું કામ કે પદ
મામી સ્ત્રી॰ મામી (૨) દોષ વિશે મા મા -ના ના કહેવુંતે અર્થાત્ ના માનવો માઁ પું॰ મામા
મામૂરવિ॰ (અ॰) પૂર્ણ (૨) શૂન્ય (૩)નિયુક્ત; મુક૨૨ (૪) પું॰ એક જાતનો રીત-રિવાજ મામૂન પું॰ (અ) રીત; રિવાજ માનૂનીવિ॰(અ) સાધારણ; સામાન્ય (૨)નિયમસરનું માયા પું॰ પિયર
માયત્ત વિ॰ (અ) વળેલું; ઝૂકેલું (૨) મિશ્રિત માવ૪ સ્ત્રી॰ (ફા॰) ધન; પૂંજી; મિલકત માયાસ્ત્રી॰ (સં॰)માયા; લીલા (૨)ધન (૩)મોહ; ભ્રમ માયાવિની સ્ત્રી, માયાવી પું॰ બહુ ચાલાક કે ઠગારું; માયાવાળું
માયિન્ત વિ॰ (સં) માયાવી; ભ્રામક; બનાવટી માયૂલ વિ॰ (અ॰) એબવાળું (૨) ખરાબ માયૂલ વિ॰ (અ) નિરાશ; ના-ઉમેદ માયૂસી સ્ત્રી॰ નિરાશા
For Private and Personal Use Only