________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિયા પાર–ગ્રાહી, મુત્રલ; હલકી; અને તિખી છે. તેથી ખરજ, શીળસ, છાતિમાં દુખાવે; પિત્તશુળ; ચળ દાહ, વિષ. લુખસ; અને એકાંતજવર તથા ચતુર્થક જવર ને મટાડનાર છે. વાયHઇ-કડવું, તૂરું તિખુ, અને રૂક્ષ છે. તે સરસ્ટી. કોલેરા, દમ, રક્તાતિસાર, પિત્તજવર, અરૂચી, ઓકારી, શ્વાસ તથા કફ મટે છે. વેરા–-શિત, કડવાં, મધર ને પિષ્ટિક છે. તે વાત, કફ, રૂધિર વિકાર, પ્રમેહ, પાંડું સંધિવા, પગને નજલો, ગઠિયો વા યત, ને ગ્લિહા. તથા હિષ્કા, વગેરે રોગને મટાડે છે. --તૂરી, ટાઢી ગ્રાહી, હદ્ય અને સ્વદલ છે, તે અરૂચી, કમી, ચુંક, વમન, સેજે, રૂધિર વિકાર, તા. અને વૃપણ, ને નિયમિત જ્વર ને મટાડે છે. જનાર–ટા, તુરો અને દસ્તને સાફ લાવનાર છે. તેમજ અબુંદી, ગ્રંથી, ત્રણ ગુલ્મ, કુષ્ટ, ભગંદર, દાહ, પત, ગાંઠ, ગંડમાળ, વગેરે રોગોને નાબૂદ કરનાર છે. –શિતળ ગ્રાહી; કષાય, વૃષય, અને કડવી છે. તે દાહ. મુખજાય, ગોટો રક્તપિત્ત, શુળ, ગર્ભપાત, અને વહેતી ધાતુને અટકાવે છે. ટાશેરા-કડ મધુર, ગરમ, સ્નિગ્ધ, શોધક, રેપણ અને શિષ્ટ છે. તે ઉધરશ; ને શરદીને દૂર કરીને કેશને વધારનાર છે. –મિઠો ટાઢ, મધુર અને કહે છે. તેમજ મુત્રકચ્છ, રૂધિરવિકાર, પિ-તજન્ય, મુત્રામરી, દાહ અને ક્ષિયને મટાડનાર છે For Private and Personal Use Only