________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 37 ) જીભ સ્યામ બરછી બની, થાય નિંદ્રતા નાશ રક્ત વર્ણ ડોળા બની. સુન્ય -હદય ઉજાસ અચેન અરૂચી જડત્વને, બળહાનાદિ વિકાર મળ અવરોધે જે કદા. થાય મુત્ર વશ હાર અસાધ્ય ચિન્હો એ બધાં, કદા જીવે ના તેહ ભાઈશંકર આ સ્વ૯૫માં, લિનો દેહવત છે સદૈવ દહના સ્વર ચળે, સ્થીર વાસ્વર એવ એક પક્ષમાં પ્રાણિત, તજે પ્રાણ તતખેવ જે પ્રાણીને એક સ્વર, ચળે ન માસ છ માસ હસ્તી ગંડસ્થળ સમી, હા અંગની વાસ અરૂંધતિ ધ્રુવ વિનું પદ, માતુ મંડળે જેહ જરૂર જોઈ શકતા નથી, અને શુન્યવત દેહ 11 તે દુખી દીન સાતકે, તેર વીશ તેવીશ પ્રાણ તજે છે પિંડથી, જપતાં શ્રી જુગદીશ 12 વસી વસ્તિ વેરણ જુવે, ખલક ખેદથી ભિન્ય ભશંકર તે પ્રાણિના, ગણે ગતાયુ દીન 13 ફૂલ સુગંધ પ્રિ છે નહીં, વધે અંગમાં તાપ સુર્ય પ્રજવલિત પેખતાં જે પ્રાણ તે આપ વિપરિત ગુણે રસ લહે, ગણે ઉષ્ણને શીત મધરાત્રે ભૂખે ભમે, થાય ચિત્ત ભયભીત અક્ષિ તેજ કમતી બને. દુબે અંગના ભાગ તે રોગી તિન માસમાં, કર દેહને ત્યાગ 16 લજયા, લક્ષ્મી, ઓજને, સ્મર્ણ, શકિતને તેજ અકસ્માત જાતી રહે, કે ગુણ પલટે સહેઝ 18 For Private and Personal Use Only