________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 6 ) આયુર્વેદાદિત્ય વિષ તંત્ર જ્ઞાન સાપ, વિછિ લતા વિષે ઔષધ જેહ પ્રમાણ ભાઈશંકર, સહુ તે કિયા, વિષ તંત્રની જાણ ભૂત વિધા. શકિનિ, ડાકિનિ, ગ્રહ તથા, ભૂત, પિશાચ વિશેષ; તે વિષે શાંન્તી થવા. ભૂત જ્ઞાન, રેશ– વાજીકરણ વિદ્યા. ( દોહરે ) અલ્પ વિર્ય વત સંદની, ધાતુ તૃપ્ત જ્યમ થાય; તેહ ચિકિત્સા તે ખરે વાજીકર્ણ કહેવાય...... રસાયન એ ત્ર. (દોહરે ) ઈંદ્રલુપ્ત, પળિ, કરચલી, અને દંત પિડ ખાણ, તેહ મટાડણ જેહ ક્રિયા, યંત્ર રસાયન જાણુ રોગીને ઔષધ આપવા વખત વિચાર; (રહ.) આષધ અર્પણ રેગિને, પંચ વખત નીમેલ, તે દર્શાવૂ સહેલેમાં, વાંચો નિચે લખેલ,.... પહેલે સુર્ય ઉદય થતાં, બીજે જ દશ કલાક; ત્રીજા કાળ પછી ત્રીજે. થતાં ત્રણ કલાક... For Private and Personal Use Only