________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 1 ) આયુર્વેદાદિત્ય વસ્ત્રથી ગાળી લેવું. અને એક માટીના વાસણમાં તકે રાખવું એમ તડકે રાખતાં પાણીની ઉપર જે ઘટો ભાગ આવે તેને લઈબીજા વાસણમાં નાંખવે, તેને ફરીથી ઉણ ( ઉના ) પાણીમાં નાંખી એક પહોર સુધી રહેવા દઈ પાણીને ઘોળી ગળી માટીના વાસણમાં તડકે રાખવું, ને ઉપર જે ઘાટ ભાગ તરી રહે તેલઈ લે; એ પ્રમાણે બે માસ સુધી વાર વાર કરતાં છેવટ પાછુપર ઘાટો ભાગ ન આવે અને સાથે કાળભાગ વચ્ચે રહેતે સુધ થએલ શિલાત સમજ સિસ રાધ કરવાની તથા મારવાની વિધી તિરૂ --કથીરમાં બતાવ્યા પ્રમાણે સિતાને સુધ કરી, પછી થોડા મનસિળ લઈ તેને નાગરવૈલજા પાનના રસમાં ખૂબ ખરલ કરી તે વડે રિસાને લેપ કરવો. અને પછી તેને ગજ પુટ અગ્નિ દેવોએ માણે બત્રી ગજપુટ દેવાથી સુદ સિસાની ભસ્મ તૈયાર થાય છે. સોનીને શુદ્ધ કરવાની તથા મારવાની વિધી ાિર - તેનાં પાતળાં પતરાં કરી અગ્નિમાં તપાવી લાલ કરવાં અને પછી તેલ છાશ, કાંજી, ગે મુત્ર ને કળથીના કવાયમાં અનુક્રમે ત્રણ ત્રણ વખત કરવાથી તે શુદ્ધ થાય છે. પછી સેના ના તેલથી બમણે પારો લઈ તે પતરાં સાથે તેને ખરલ કરી તે ને ગળે કરે. અને તે થએલા ગોળા જેટલે ગધક લઈ તેનું ચુર્ણ કરી તે ચુર્ણ ગળાની ચારે બાજુ લગાવી દેવું. અને ગોળાને રાખવાનાં બે કેડિયાંમાં પણ પાથરી દેવું પછી તે For Private and Personal Use Only