________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 1 ) આયુવેદાદિત્ય ગંધકને શુદ્ધ કરવાની વિધી.. –એક લેહ પાત્રમાં ઘત નાંખી તેને ગરમ કરવું. અને જેટલું તેમાં વ્રત રેડયું હોય તેટલાજ ગંધકનું ચુર્ણ કકરી તેમાં નાંખવું. પછી નાંખેલે ગંધક તમામ ગળી જાય ત્યારે એક દૂધથી ભરેલા પાત્રમાં દૂધમાંજ પડે એવી રીતે વાસણ પર લુગડુ બાંધી તે ઘી વાળે ગંધક ગાળવે તે ગંધ વસ્ત્રપાર થઈ દૂધમાં પડશે એટલે તે દૂધ કાઢી નાંખી તેમાં પડેલા ગંધકને લેઈ લેઈ ધોઈ સાફ કરી લે તેજ ગંધકને સુદ્ધ સમજ. ગઠી અઢી નાખીખવી ચણોઠી સુદ્ધ કરવાની વિધી. —િતેનાં ઉપરનાં ફેતરાં કાઢી નાંખી તેની બન્ને દાળ જુદી કરવી. ને તે વચ્ચેની ઝેરી જીભ કાઢી નાંખવીને તે દાળ ઉપિયોગમાં લેવી. ચીમેડ શુદ્ધ કરવાની વિધી. શિબિર–તેનાં ઉપરનાં કાળાં ફોતરાં કાઢી નાંખી અંદરની પિછી મીજ કાઢવી. ને તેને કાંસાના વાસણ પર મુકી વાસર્ણ નિચે જરા અગ્ની રાખો કાંસાની વાટકીથી તે મીજે વાટવી. પછી તે થએલા ચુર્ણમાં મીઠું કે છાસ નાંખી અંજન કરવાથી આંખની તમામ પિયાઓ મટે છે, જસતને સુદ્ધ કરવાની વિધી.. વસત–તેને દેવતા પર રાખી રમ કરી, તેને એકવીસ વખત દૂધમાં ઠારવાથી તે સુદ્ધ થાય છે. તે સુદ્ધ થએલા જ For Private and Personal Use Only