________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 20 ). આયુર્વેદાદિત્ય ચાહ્ય ચિત પ્રાપ્તી કરે નિસંશય જન તેહ 2 ગ્યા યોગ્ય છાયા પુરૂષ લક્ષણ જેવાને વિચાર. સંસારીથી નહિ બને, વધે ઉલેટી રોઘ ભઈશંકર આ જ્ઞાન છે; પુર્ણ ગિને યોગ દિશા ચંદ્ર ફળ જ્ઞાન - ( ભુજંગી છંદ ) ધરે સન્મુખે તે ઘસી લાભ આપે અને દક્ષિણે રાખતાં સુખ વ્યાપે ૨હે ચંદ્ર પુકે તદા દેહ વાણે દિશા વ્યામ રેહતો ગયુ ધાન્ય જાણે શુભે ચંદ્ર એ રીતથી જે નિહાળે ન દુઃખે દબાશે કદા કેઈ કાળે રહે ચંદ્ર સન્મુખ તે શ્રેષ્ઠ સાથી ભઈલાલ સે દોષની હાર તેથી રાસી ઉપરથી ચંદ્ર સન્મુખ જેવા વિષે. - ( ભુજંગી છંદ ). ધને મેશ સિંહે સશી પુર્વમાં છે કન્યા નક્ર વર્ષે સદા દક્ષિણે છે મિથું કુંભ તાળા મહીં પશ્ચિમે તે કરઠ મીન વૃશ્ચિકમાં ઉત્તરે એ તદા શુભ કામે જવું જે વિચારે For Private and Personal Use Only