SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિતીય પ્રદોશ. ( 281 ) કર નામનાજ-જનની કલિ ગાદિ ક૯૬ (રકતાતિસાર. ને કફાતિસાર રાગે ) કલિંગ પાડા તીવિષા, બલા મોથ મરિ સુંઠ કલક કરી તે સર્વનો, મધ સાથે તે ઘુટ... તે ઓષધ ખાતાં મટે, રકત કફાતીસાર ભશંકર આ મેદની, પુષ્ટ એહિ આધાર - 00 3D -- પથ્યાદિ કક . ( જવર ઉપદ્રવ પર ) હરડ સુડ સિંધવ ધરી, કટક કરીને ખાય તે ભઇશંકર તેહથી, જવર ઉપદ્રવ જાય - CO - ચપળા કક–પ ( કફ જવર પાચન ) દાહરો કલક માગધી મધ ધરી, ચાટે કફવર જાય ભાઈશ કર આ કલકને, પાચન ક૯ક ગણાય 1 રસેન કક–૬ ( વિષમ વર ને વાયુ રોગે ) જેકરી રસેન કેરે કલકજ કરી, તેમાં તૈલ સમાણું ધરી તે ખાતાં વિષમજ્વર મટે, મહા ભયાનક વાયૂ હ– 1 For Private and Personal Use Only
SR No.020088
Book TitleAyurvedaditya
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year1899
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy