________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય બાકિ બતાવેલ આ નિચે, તેથી બમણરે ભરવા–મહા. દારૂ, જેઠીમધ, ભાંગરો, સુર્યફળી ને કાંગ સબિજ, સુરસા પત્રને કંટશેરિ શ્રી ભાગ–મહા૦૫ બેઢાંના તૈલ મહીં પછી, કાળી ધોળી ગળી તે આમલકી રસ મેળવી. લેહ પાત્ર ભરી તે...મહાગ 6 સુર્ય ઉષ્ણતા થકુ પછી, ઉષ્ણ થાય જ્યારે અગ્નિ વિષે અનૂસારવુ, પાત્ર સાથે એ ત્યારે–મહા 7 કેશકલ્પ કરે તૈલ આ, શિષ રોગ મટવે કથે કવી ભઈલાલ તે, વ્યાધી બુદ ન આવે. મહા૮ શતાવરી તેલ..૧૨ ( વાતવ્યાધિ, વાતરક્ત, બદ, ક્ષિણતા, જરા, કુષ્ટ, શેષ, વગેરે રોગ ઉપર ) - લાવણી શતાવરી તેલ રૂડુ કહાવે, શતાવરી તેલ રૂડું કહાવે જન્મ થકી દુઃખે પીડાતા, તણાં દુઃખ જાવે ઉપલશરી વધારો એ હારે, ઉપલારી વરધારો હા તગર એલચી ને વરિઆળી, જટામાંશિ તેહ 2 વિશાખા રાસ્ના.એ શાણાવિશાખા રાસ્ના એ શાણા કઠ સુખડ આૉદ શાલવણ, વજ ને બળદાણા 3 દાર્વ ને માજીક સમ મેળે, દઈ ને મડ સમ મેળે સમ ભાગે લઈ સતાવરી રસ, દુધ તૈસે ભેળે 4 પછી તે પકવ બધુ થાએરે, પછી તે પકવ બધુ થાએ વાત વ્યાધિ ને વાત તબદ, તે તૈલે જાએ જરા ને કુટ શેષ એરે, જરા ને કુષ્ટ શેષ એવાં For Private and Personal Use Only