________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિતીય પ્રકાશ तैलाधिकार મેહક તેલ. ( વશીકરણ ) ( દેહરે ) અષ્ટ ગધ; સમ માપમાં, શશિ તલમાં તેહ સ્વદન પત્રમાં તે ધરી, સવ પકા એહ તેવા તલ અભંગથી, માનધિ સા વશ થાય; - ભાઈશંકર કહે તૈલ આ, મેહક રૂપ મનાય અવાશન તૈલ 2 ( ગુદા રોગ. સાથળ રોગ, મુઢ વાયુ. પ્રવાહિકા, અનાહ, મરડેને નિતંબ રોગે ) ( રાગ ગિરધારી ) ન્વાશન તલ રે, વિધી પુર્વક બનાવું, શાસ્ત્ર રીતે દર્શાવું " નહીં જશ્ન મહીરે, ઔષધ બીજું આવું, અન્ય મારગ ન જાવું, બળ દાણા, વજ, વરિઆળી રે; જેઠીમધ, કચૂર કઠ, ધારી રે, દેવદાર, પિંપર, અનસારી રે, ને કોઠ, ચિત્રકરે, બિલીનું મુળ હાવું–અન્ય 1 વળી ગેલ ફળરે, સમભાગે સહુ મળી, પછી કટક કરતે ભેળી; તે થકી બમણરે. મહિષિ દુધે કક ઘેરી, તેનું તૈલ પકાવો પ્રેરી તેહ તૈક્ષ ક્યા દુઃખ ટાળે; ગુદા સાથળ, રોગ સમાવે રે; મક વાયુ પ્રવાહિકા જાવે રે; For Private and Personal Use Only