________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ અશુભ સ્વપ્ન પરિક્ષા ( 4 પક્ષિ વર્ગ ) ( ચોપાઇ છંદ). શ્વાન, કાગ, ને કુ કજ ઘુડ, ઊંટ; સાપ; ને ફાલુ ભુંડ શિયાળ, પાડે, ખર, ગરજેણ; વાઘ, વાંદરાં, વદતાં વેણ. માર, મચ્છ, ને ટેણી, પિજ’ કપત, મેઢાં, લક્ષ્મ જ એવાં પક્ષી તણે આભાસ, પુર્ણ -હદયમાં, પુરે વાસ. તે તન, ધન, મરિઆદા જાય; દુઃખ અતી અંગે થાય. એહ સ્વપ્નનો કાળો કેર, ભાઈશંકર સમજાવે પેર. 1 सरोदा ज्ञान, (દાહરે ). નાસ રંધના સ્વર વિષે, વિશ્વ પ્રતિષ્ટિત સાર; કરે કામ તે, કારમાં, જેહ શિખે નર નાર. વ્યામ જેય છે ચંદ્રની, સુર્ય દક્ષિણે ક્ષેમ; પ્રથમ નામ તેનાં વદ, ઇંડા પિંડા એમ. ઇંડાથી તે દશા, શ્વાસ જતાં તું આમ, * સ્વપ્નમાં કાળી ગાય શિવાય બધાં પક્ષી અરિષ્ટ ફળને આપનાર છે. 1 જોતિષ. શાસ્ત્રના નિયમાનું સાર લખેલ છે. આ પ્રમાણે ઘણી વખત કામ શિધ્ધ થઈ શકે છે. For Private and Personal Use Only