________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિતીય પ્રકાશ. अवलेहाधिकार હારિદ્રાદિ અવલે. ( શવાસ; તૃષા; હેડકી, વગેરે રોગ પર ). ( દેહ ) દ્રાક્ષ, મળ, રામના; મરી, હારિદ્રા ઉપલેટ; ચપળામૂળ લજામણી; સર્વ ભાગ સમનેટ. ચુર્ણ ખલી તે તેલમાં; ખાય પાંચ દિન જેહ શ્વાસ તષા; ને હેડકી; થકે રિબે ના તેહ આ અવલેહે આતમાં; સ્થીર પ્રકૃતી સાથ; ભઈશંકર સુખ ચેનમાં જ નિરંજન નાથ. એલાદિઅવલેહ 2 (રકતપિત્ત, દાહ, શાસ; મુછ તૃષા, ને; બકારી રોગે) ( કુંડળીએ ). એલચિ, કેસર, કાકડી; ધના, પત્ર; ને દ્રાક્ષ, મધ, પિંપર, સમ ભાગમાં, ખજુર મેળવો ખાસ ખજુર મેળવો ખાસ, પછી અવલેહ બનાવે. તે ખાતાં ભઈલાલ. રકતપિત્ત રોગ હરાવે, વળી દાહને શ્વાસ. મૂરછા ત્રષા બકારી, ભશંકર કહે ગુણું એલચી શેષ્ટ વિચારી શુલ્લાદિવલેહ...૩ _1 (અતિસારે ) છંદ સેમરાજી દદ્ધિ, શુકવ; બેદાં; મરી; રાળ, ગુંદા, For Private and Personal Use Only