________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ત્રિીય પ્રકાશ અંત્રવૃદ્ધિ, વૃષણા; અંતગંલ ન્યુનાર્તવ; ચુંક, હક, દાહ ઉરઃક્ષત આ બુઝાવી; ટાળે પિસાચની બીક-સુણે-૪ કહે ભાઈશંકર કવાથ પિધાથી; વાત, પિત્ત જવર. શુળ, ‘ચિત્રા, ચેળ હરે એક પલમાં મુક ઉદાર્વત મૂળ સુણ-૫ =ચકવાથ 15 (દ્રષ્ટિ જવર રોગપર ) કાંગ; ધમાસે, પાપડે; કડુ કરિઆતુ, ચેર ચકવાથ ભઇલાલએ હરે દ્રષ્ટિ જવર પર ષડાનન કવાથ 16 શીતજવરે દેહરા ભૃગરાજ, પુંવાડ; ગળે કાંસકી, વૃષ્ટ, નગોડ; નાંખી તેહમાં, કવાથ કરો ઉતકર્ષ ષડાનન સુભ કવ થથી, શીત જવર રોકાય” ભઇશંકર, ભવ દુઃખથી; મુક્તજીવ સ થાય પથ્યાદિહિં માદિસ્થ કવાથ–૧૭ (વાંતી, આમવ્યાધિ, શળ, કૃમિવિકાર, ને કદિ પ્રકોપર) (લલીત છંદ ) કડુ, રતાં જળી, ગ્રંથિ ને મળે, હરડ, મેથને, ધાન્ય તે ધરે; ગરમ શિંગને, પદ્મ સર્વ તે. n = છ એધીને કાઢે છે એષધી કાઢે. * ટાઢ તાવ For Private and Personal Use Only