________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિતીય પ્રકાશ ( પપ દેવદાર, મરિ વાવડિંગ, વરિઆળી પિ પેર; ચિત્રક, પિંપળને સિંધવ એ સુખસેર. તે થકિ પધ્યા દશગણી, વરધારો ને સુંઠ; તે સમ ગોળ મેળવી, અછિ તરેથી ઘુંટ. - ઉણ નિરે તે સેવતાં તુની, પત્ની જાય; ગુદા કમર, વાંસ અને, સાથળ રોગ સમાય. ગઘસી; તે જ કફ વળ્યા, વિષ; પાંડુને આમ; જેમાં તે લે હરી; ભાઈશંકરને શ્યામ. - કૃણ મોદક–૩ સ્વરભંગ, હીન બળ, કાસી શ્વાસ, મદ, મુછા, જવર પિત્તદોષ, શોષ, શૂળ, અરૂચી, રક્તપિત્ત, આશ્લવાત, બાળ, હેડકી, ઉરઃક્ષત, વગેરે રોગે ) વિહારી વિહારી કરણ મેદક વિહારી લખ્યા તેલથી તું લે સહ ધારી ધારી-વિ. ટેક પિંપ નયન તેલા તેહ ભેળે ખજુર, ખારેક, સાકર વેદ ભેળ મધપુપ, તજ, પત્ર; ઈલાચી અડધો તેલ મેળવ તેહ સાચી તેહ ચુર્ણ મધની સાથ, કરી માદક લે હાથ સેવે તેની વ્યાપી જાય; સર્વ પિડયા તે સમાય ભલા સ્વરને સુધારે; પુષ્ટી અંગમાં વધારે કાસ, શ્વાસને, બુઝાવે; મદ મુછા હરાવે છે. જવર, પિત્ત, શૂળ, શેષ, ટાળે અરૂચીને દોષ For Private and Personal Use Only