________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિતીય પ્રકાશ નિમ્બરસમાં તે ધરી. પીતાં મટે બરોળ ચંદ્રદિવાકર ચૂર્ણ (ધનુરવાયુ, આમવાયુ, મળરોધ, ને કણરોગે ) ( છંદ સુર્યમણ હંસા ) ગળે, કદરૂં, આમલ સારી, હિરાબેર. નખી, વધારે. શંખ જીરું, ને સુવા લાવી. ઘે યુરણ ખલમાં અટવાવી, પુરવાયુને, આમવાયુ કંઈ, ધાક મટાડે, મળ અટવા, કંઠમાળ કરમાવે છે, ભાઈશંકર, એ ચંદ્રદિવાકર ચુર્ણ, ગજેન્દ્ર કહાવે છે– યુવાન્યાદિ ચૂર્ણ. | | | यवानी हिगु सिन्धूत्थं क्षारं सावर्चला मया सुशमण्डेन पातव्या परिणाम विदोषजे અથ–જવાની અજમો, હિંગ, સિંધવ, જવખાર, સંચળ, હરડે, એ આષધનું ચણ કરીને મધને નીતરતું પાણી લઈને તે સાથે તે ચુણ પીવું. તેથી વિદેશી ઉપજેલું પરિણામ શૂળ મટે છે હિંગ્યાદિ ચૂર્ણ | એ છે हिनु भोवलं पथ्या यवानी सपुनर्नवा / For Private and Personal Use Only