________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 218 ) આયુર્વેદાદિત્ય નીચવી લે રસ તે સાર; પછી શિલારસ તેની માંદા, સમભાગે સહુ મેળવ વાંધ. સ્તન ઉપર તે લેપન કરી, સિસા વાટકી સજજ કરી; . બાંધે સ્તને પરે તે સાથે, છેડે ન રાખે દિન રાત્ય. ત્રણ દીવસ એ રીત પ્રમાણે, કરતાં ગાઢાં સ્તન નિરવાણ; છે સ્તન કઠિન કરજે, ભઇશંકર તેની રિત એહ. ઈદ્રિવારણ મૂળ પ્રયોગ–( ગર્ભપાત પ્રયોગ ) સોરઠા છંદ કડ વંદ્રાન મળ, ચોની માંહે રાખતાં ભાઈશંકર, અનુકુળ, ગર્ભપાત તે થાય છે પિપલી મળાદિ પ્રયોગ–દુધ વૃદ્ધિ પ્રયોગ. 1 મરિ. ગઠોડા મેળવી, દુગ્ધ ધરી તે પાય; કહે ભાઈશંકર તે થકી, દુગ્ધ વૃદ્ધિ ઝટ થાય. > સુજ્ઞ પુરૂષો પ્રત્યે કવીની ક્ષમા. ( ગીતી છંદ ) અલ્પ વિધી બતલાવી, ઘણું ભાંખતાં ગ્રંથ વધી જ વળી વધુ વાંચ્ચેથી; પુર્વ લખેલું વિસ્મૃતી થાઓ; For Private and Personal Use Only