________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ - (25 ) દેવ દાવાદિ કવાથ. ( સળગે ) (દોહરો ) દેવદાવાદિ કવાથ તું નિચે લખેલો વાંચ, સુવાવડી તે સેવતાં, લહે સુખ સા સાય, ( છપય ઇદ, ). પિંપર, નાગરમોથ, કડુ કરિઆ, ધાણા. દેવદારૂ, અતિવેષ, ગળા, ગજપિંપર શાણા; રિંગણિ, કઠ સહાજિરૂં કાયફળ; બેઉ ધમાસા, ગોખરૂ, વજ, ને સુંઠ; હિમજ સિ બે બે માસા. તે શાળગણા ઘરિ નીર મહીં, કવાથ કે સુખ થાય છે, ભઇશંકર કહે એ કવાથી સુવા રોગ સમાય છે. દશામળાદિ કવાથ--( સુતિકાવરે ) . (દોહરે ) ક. સરડુઓ, ત્રીકટ, અમુળ, દેવદાર; વજ, દશમુળ, સમભાગમાં; કવાથ કરો તે સાર, દશમળાદિક કવાથ તે, હરે સુતિકા રોગ, કહે ભાઈશંકર કાસ, જવર, શ્વાસ ટાળવા યોગ. સુવિચલા સાદિ ચૂર્ણ. ( નષ્ટ પુષ્પ આગમન પ્રગ) હિં સંચળ; ત્રીક, ભાલ, ચુર્ણ સમાન; ઉષ્ણ નિરે પીતાં લહે. પુનઃ પુખનું માન, For Private and Personal Use Only