SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય ભેંય આમલી, એલચી, મરી, પત્રકાલી; સમભાગે ચીજો સહ. ખલે ખલે આ દીશ. તેહ ચુ ખાવા થકી, બુઝે ક્ષયાદિ શ્વાસ; સાચા સાથે પ્રમેહને, કરે સ્વલ્પમાં નાસ. મળ, મુત્રાદિ દેષનું હરે જાતનું ઝેર; ભાઈશંકર સિં દુઃખપર, કરે કાર કેર. હંસ પાકાદિ રસ ગટિકા. | (દોહરા ) હેમબીજ, વછનાગને; હ સપાક, ને સુંઠ; વંગ પારદ સમ લહી, પાન રસે તે ઘુંટ. તે ખાતાં ખામી તણ, વાધે કામ વિશેષ; સકળ પ્રમેહ શાંન્તિ દે; હરે દુઃખ જે શેષ. હંસ પાક; આ ગુટી, સર્વ જાતનાં દુઃખ કહે ભાઈશંકર લે હરી, કરે અંગમાં સુખ. પટાલાદિ કવાથ-વિદેષ પ્રમેહે. (દોહરો) ત્રીકટ, નીશા, દુષ્ટ ને પટોળએ ષટ ચીજ; કહે ભાઈશંકર મેહમાં કવાથ કરી તે લીજ પ્રમેડ રાગપર–પથ્ય કથન ( ભુજ પ્રવાત ) રૂડા કિ ચોખા અને રક્તશાળી ભલી દાળ તૂવેરની વૃત્ત ધારી, For Private and Personal Use Only
SR No.020088
Book TitleAyurvedaditya
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year1899
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy