________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 189 ). જન્મ ખાવા. પિવા, ને ઓળવા તે, વાયુમેજ અપાય છે. એક તોલે એહ ખાતાં, દુઃખ વિવારે સર્વથા, અધોગને આર્દત એવા વાયુના જે જે જથા; બસ્તિ વિષે બળવ ત છે, એ વાત નિચે જાણવી. ભઈલાલ વૈદોએ મળી, અનુભવ થકી પ્રમાણવી. 2 રૂક્ષણ પ્રયોગ. ( દોહરે ) સિંધવ, કાંજી, સુરસા, સુંઠ, નિશા સમ મેન્ય; વાવડિંગ, રાસ્ના વળી, તે ભેગાં તે ભેન્ય. ગરમ નરમાં ગુણ તે, સદા સેવતાં સાર” વાત જાધિથી મુક્ત થઈ; ચળ રહે નરનાર. કિટ કાદિ કવાથ; (દાહરે ) રાસ્ના, ગોખરૂ, ને સુવા, પુળમૂળ, પ્રમાણ સાટોડી ધરિ કવાથ કર. વાત વ્યાધિ પર જાણું. તે પિઠ. ધમનીમાં મો, મટે વાયુ તે હે; ભાઇશંકર દર્શાવવા પ્રેમ ધરે છે એજ. ગણ્યાદિ કવાથ. ( દાહરે ) દેવદાર, રાસ્ના, ગળો’ પૂષ્કળ મળ, જ સુંડ; કવાથ કરી પીતાં મટે, મહાવાયુ આઘુટ = 1 * ઉગ કરી જે = કળિ (ખમી ) શકાય નહીં તે For Private and Personal Use Only