________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 186 ) આયુર્વેદાદિત્ય સભ્ય જણાવશું સર્વથા જેમકીધ હારીતે–ચંદ્ર. ટેક આમલકીમુળ, એલચી; જેઠિમધ; ધરિસાર, કપુર; ગુગ્ગલ, બારને; સમભાગજ ધાર–ચંદ્ર 1 ખાદિકને મધુપુષ્પ તે, દાડિમ ફળ ધરિ માંહ્ય સતાવરીને હિરાકશી; લિંબ મેળવે ત્યાંહ્ય-ચંદ્ર 2 શર્વકરી તે એકઠ, નીચે કિધ પટ આપ દહી; દુધ ને પછીલગી " રસટ; તેના થાય-ચંદ્ર 3 પછી ગુટીકર તેની, ચંદ્રપ્રભા છે નામ; સર્વ દુખે મટે તેહથી, કહે ભદલાલ આમ. ચંદ્ર 1 બીજી ચિકિત્સા. (દોહરો ) અપસ્માર રોગે કહ્યાં, સર્વ વિધી હ; ઉન્માદક વ્યાધિ વિષે, સદા સેવમાં તેહ, ઉનમાદ રોગમાં પચ્યા પચ્ય, દારૂ, અફિણ, ને આમલી, ફિકા પદાર્થો જોય; સવ પદાર્થો ત્યાગવા જેહ વાયડા હોય. उन्माद रोगनी चिकित्सा समाप्त. For Private and Personal Use Only