________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 8 ) આયુર્વેદાદિત્ય ભલી યંગ રૂપેણ નાડી પરિક્ષા. વધુ ડાબથી નાડિ જે કેનિ ચાલે, ખરે જાય તે રકતનું જેર સાલે; અરે રકત દોષી તુ લે વૈદ દિક્ષા ભલી યંત્ર રૂપેણ નાડી પરિક્ષા, ત્વરાથી જતી નહિ આભાસ લાગે; ચઢી ઉણતા શીષના રંધ્ર ભાગે; તને વદ વીના મટે તે અપેક્ષા ભલી યંત્ર રૂપેણ નાડી પરિક્ષા. વળી નર્મ વેગાવતી નાડિ જેની, નપુષર્ય સદા પુઠે વ્યાપિ તેની; રહે ના છુપાવ્યું દિઠે તંગ રેષા; ભલી યંત્ર રૂપેણ નાડી પરિક્ષા ખરે નાડિ જેની ખઈ ઠેસ ચાલે; તથાપી ગણે જે ગ્રહી સ્વસ્થ કાળે; ભઇલોલ આ અલ્પ વિધા નિભિક્ષા, ભલી યંત્ર રૂપેણ નાડી પરિક્ષા. હાર વશાન્નાડી ગતી રાહ | ( ભુજંગી છંદ ) મિઠા ભેજને મેરની ચાલ લેવી; તિના ભેજને સ્થળને સર્ષ જેવી. વળી 1 આ સ્વાદે રદ પથ દેખે; 2 ખાટું 3 દેડકા ન - - - - - For Private and Personal Use Only