________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭ર છે. આયુર્વેદાદિત્ય જન અનાજ-એજન તે સમયે તે રોગિનું; અચેત અંતર થાય ભાઈશ કર. નીદાનમાં. અપસ્માર કફ વાય અપસ્માર રોગ થવાનાં પાપરૂપ કારણ (વિજેદ ) લોક ડગી જદ પેટ ભર, વળિ બાળ વિષે કછુ અંતર ધારે; લોભિ ની પણ એક નહીં, કુળ હીણ તણું ધનચિત્ત વિચારે યોગ થતી સનમાન કરે નહિ, ચિત્ત સદા પર સુખ ધિકારે કહે ભઇલાલ કવી જન તેહ સદા વહિ કેરૂ પિડય પુકારે 1 અપસ્માર રોગનાં પુર્વરૂપ ( દેહરે ) -હદય સુન્ય, છાતી ધ્રુજે; કામ સુઝે નહિ કાંઈ કપિત ચિંત્યા પ્રાપ્ત થઇ, મછિત આપ સુહાઈ મોહિત ઈદ્રિી થાય સે, નિંદ્રા નાસજ થાય; અપસ્મારના પુર્વમાં, આ ચિન્હો દેખાય 1 અપસ્મારના નામાનુબેદ કથન ( દોહરો ) વાત, પિત્તક લૅમિક તથા; સન્નિપાત એ ચાર અપસ્મારનાં રૂ૫ છે એવાં ભિન્ય વિચાર 1 અગસ્ત પત્ર રસાદિ નય (દેહરો ) અગથીદલ, મરિ સમધરી, ગે ખેલતેહ, - નશ્યપે ગુણકારિ છે, અપસ્માર માં એક For Private and Personal Use Only