________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ગ્રહણી રોગમાં અપગ્ય વિવેચન ( દાહરે ). મરિ, મરચાને, મઠ, મધુ; મગને માંસ મરાળ શુભ ઈચ્છે, જે અંગનું, તે સઘળું તે ટાન્ય गृहणी रोगनी चिकित्सा समाप्त, गुल्म ( गांठ ) रोगनी चिकित्सा ગુલ્મ રોગના હેતુ श्वयथूत्थैर पचारै स्तैश्च संकुप्ततेरे निलः / मन्दाग्निना चिपमेण गुल्मं जठरे जायते અર્થ–સેજાના રોગમાં થએલા અપચારથી વાયુ કે૫ પામે છે તેથી, તથા જઠરાગ્નિ મંદ પડવાથી, અથવા જઠરાની વિષમ થઈ જવાથી જઠરમાં ગુમ રોગ ઉત્પન્ન થાય છે. ગુલ્મ રોગનાં સ્થાનક વર્ણન (દોહરો) મિથ્યા હાર વિહારથી, બને વિકારી વાત ગાંઠ પડીને પેટમાં, શેફ કરે શાક્ષાત પાંચ સ્થાન છે તેમનાં બે પાંસળને પેટ નાભી, બસ્તીમાં મળી, પાંચ સ્થાન છે નેટ ગુલમનું સામાન્ય રૂપ (દોહરે ) -હદય, નાભિ, બસ્તી વિષે અચળ ગાંઠય દેખાય For Private and Personal Use Only