________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહ રોગ ૭૫
નાખી પાષાણભેદના કવાથ ઉપરથી પીવા જેથી અશ્મરી મટે છે. ૨૩-વૈધ ધીરજરામ દલપતરામ-સુરત
૧. પ્રમેહખ‘ડનગુટિકા-રુમીમસ્તકી તાલાપ, માચુંફળ તાલા રા, એલચી તાલા રા, વાંસકપુર તેાલા રા, કાથા તાલા રા, ચિનીકમાલા તેાલા રા, ફુલાવેલી ફટકડી તેલા રા, પાષાશુભેદ તાલા રા, સુખડના વહેર તેાલા ર, ગોખરુ તાલા રા, ત્રિફળા તાલા રા અને ખરાસ તાલા રા, એ સઘળાંને ખાંડી વસ્ત્રગાળ કરી, સુખડના તેલમાં ચણા જેવડી ગેાળી વાળી, દિવસમાં ૧ થી ૨ વાર, ગાળી ૧ થી ૨ ગેાખરુના ઉકાળામાં સાકર નાખીને આપવાથી સઘળી જાતના પ્રમેહ મટે છે.
૨. એલાદિ ચૂર્ણુ:-ચિનીકમાલા ભાગ ૮, એલચી, જેઠીમધ ૩, આંબાહળદર ૩, સેાનાગેરુ ૩ અને ગેાખરુ ૩ ભાગ લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, વાલ છે, સુખડ અને સાકરના ઘસારા સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી પ્રમેહ મટે છે.
૩. રુમીમસ્તકી તાલા ૫, એલચી તાલા ૫, ફુલાવેલી ફટકડી તેાલા ૫ તથા સાકર તેાલા ૧૫ લઈ એ સવને વાટી વસ્રગાળ કરી, દિવસમાં બે વાર દૂધ સાથે બે આનીભાર આપવાથી પ્રમેહ મટે છે.
૨૪-ચતિશ્રી રવિહ’સજી દીપહ‘સજી–સુરત પ્રમેહગુટિકા:-વાંસકપૂર, શિલાજિત, રુમીમસ્તકી, રાળ, આંબાહળદર ગળેાસત્ત્વ, એલચીદાણા, ચિનીકમાલા અને પાષા ભેદ તમામ ચીજો સમભાગે લઈ, જુદી જુદી ખાંડી, કપડછાણુ કરી, તેમાં સુખડનુ' તેલ ( યેાગ્ય પ્રમાણમાં ગાળી વળે તેટલુ ) મેળવી, તેને એકરસ બનાવી તુવેર જેવડી ગેાળી વાળવી. એટલું ધ્યાનમાં રાખવું' કે, તેલ વધતુ આછું પડે નહિ. વધુ પડશે તેા તેની
For Private and Personal Use Only