________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૧૩-વૈદ્ય રાધવજી માધવજી–ગોંડલ ૧. ગુલમ માટે -આકડાના દૂધમાં કે રસમાં સાજીખારને ખરલ કરી ગળી વાળી સુકાવી ગજપુટને અગ્નિ આપો જેથી સફેદ ભસ્મ થાય છે. એ ભસ્મને વાવડિંગને અનુપાનમાં આપવાથી ગુમ મટે છે.
૨. ફટકડી, નવસાર, ટંકણખાર અને સૂરોખાર, એ સર્વ સમભાગે લઈ વાટી ગોળ સાથે આપવાથી ગુમ મટે છે.
૧૪-વૈદ્ય લક્ષ્મીશંકર જાદવજી–ધંધુકા ફુલાવેલી ફટકડી, ટંકણખાર, કાચલવણ, એળિયે, હરડેદળ, લીંડીપીપર, આમળાં, અજમેદ, સાજીખાર, રાઈ, કાળીજીરી અને ગોળ, એ સર્વે વાટી વસ્ત્રગાળ કરી અડધા રૂપિયાભારને આશરે ગરમ પાણીમાં આપવાથી ગુમ મટે છે.
૧૫-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત વાયુકફચૂર્ણ -કલમ તેલા ૫, કાળાં મરી તેલા ૫, સૂંઠ તેલા ૫ અને બુંદ શેકેલા તલા રા એ ચારે વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે વાલ ચૂર્ણ અને એક વાલ સિંધવ અથવા સાજીખાર મેળવી આદુના રસ સાથે ખાવાથી શૂળ ને ગુમ મટે છે.
- ૧૬-વિદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી શંખદાવની સહેલી કૃતિ-નવસાર, સૂરોખાર, ફટકડી, અને જવખાર, એ ચારેને સમભાગે લઈ ચૂર્ણ કરી, લીંબુના રસમાં કાલવી પછી રોટલા બે ઘઉંના બનાવી, વચ્ચે ખાડે કરી, તેમાં આ ક્ષાર કાલવેલ નાખી, ઉપર બીજો રોટલે ઢાંકી બને રોટલાને સાંધે બીડી રોટલાને પાણી લગાવી આ લેપ કરી ફાટ પૂરી દઈ
For Private and Personal Use Only