________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
કરવી. એ ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે બબ્બે ગોળી આપવાથી ઝાડો સાફ લાવે છે તથા ઝાડાને બાંધે છે; ભૂખ લગાડે છે, ખાધું પચાવે છે તથા શક્તિ આપે છે. જે માત્ર શક્તિને માટે આ દવા આપવી હોય, તે સવારમાં બે અથવા ત્રણ ગળી ખાઈ, ઉપર સાકર નાખેલું ગરમ દૂધ પાવું.
૪૪. શક્તિને પાકઃ-ગાજે તેલા ૪ લાવી તેની ડાંખળી, બિયાં કાઢી નાખી, માત્ર પાતરી રહે તેને પાણીમાં ધેવી. જ્યાં સુધી લીલું પાણી નીકળે ત્યાં સુધી ગાંજાને જોઈને પછી ગુલાબજળમાં ધો. પછી તેને સૂકવી તેનું વજન જે એક તેલે થાય તે અને તેથી પાંચમા ભાગનાં જાયફળ, જાવંત્રી, લવિંગ, તજ, એલચી કેશરનું ચૂર્ણ મેળવવું. તે પછી કસ્તૂરી વાલ ૧, અંબાર વાલ ૧, બદામ મગજ તોલા ૨, નાખી બારીક વાટી સાકરની ચાસણીમાં મેળવી અવલેહ જેવું કરવું. તેમાંથી મરજી માફક એટલે વધુમાં વધુ છે તેવા કરતાં વધારે નહિ એવી માત્રાથી સવારે અથવા રાત્રે, દિવસમાં એક જ વાર ખાઈ ઉપર દૂધ-સાકર પીવાથી શક્તિ વધે છે ને બંધેજ થાય છે.
૪૫. નાનુભાઈ વટી -કેશર તેલ ૧, કરતૂરી વાલ ૪, બરાસ તેલ , અફીણ તેલે મા, જાયફળ તેલ ૧, જાવંત્રી તેલે ૧, તજ તેલે ૧, લવિંગ તેલે ૧, એલચી તેલ ૧ અને અકકલગરે તોલે ૧, એ સર્વને વાટી પાનના રસમાં મઠના દાણા જેવડી ગોળી કરવી. એ ગોળી મેંમાં રાખી રસ ગળવાથી મેંમાંથી પાણુ છૂટતું હોય અથવા ઊંઘમાં મુખ ગળતું હોય તે, માત્ર ચારપાંચ ગોળીમાંજ બંધ થઈ જાય છે. આ ગાળી ઘી, દૂધ, અને સાકર ગરમ કરીને તેની સાથે બેથી ત્રણ સવારમાં લેવાથી શક્તિ આપે છે.
૬. બૃહદ કરાદિ ગુટિકા-ઝેકશૂરા શેર બે લાવીને
For Private and Personal Use Only