________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭૫
-
-
-
-
-
- -
-
-
-
થાય છે. જે લેહીના બગાડની કાંઈ કસર રહે તે લાંબા દિવસ ચાલુ રાખવું. ખાવાની પરેજીમાં દારૂ, આમલી, તેલ ને લીલું મરચું એની સખત પરેજી કરાવવી; પણ સૂકી હળદર તથા આદુ વધારે ખવાય તેમ વધુ ફાયદો થાય છે. ઉપલા ઉકાળાથી કદાચ જુલાબ થાયતે ગભરાવું નહિ પણ તે ચાલુ રાખ. એ ઉકાળાથી વિસ્ફટક મટી જાય છે, એટલું જ નહિ પણ કોઈ માણસના આખા શરીરે સેંકડોની સંખ્યામાં મસા થયા હોય તે પણ આ ઉકાળાથી મટી જાય છે અને મસાને માટે જ આ દવા ખાસ છે. આ ઉકાળો મહેરબાન ડી. પી. માદન સાહેબે ખાસ અજમાવેલ છે અને તેમની પાસેથી લઈને અમે પણ ખાસ અજમાવે છે, એટ. લે તે વાપરતાં જરા પણ હરકત નથી.
૩૮. ઉપદંશ તથા વિસ્ફોટકને ઉપાયઃ-ઉસ તેલ ૦ના, ચોપચીની તેલે ૧, ગુલેબનફસા તેલ મા, સેનામકઈ તેલે , ઉનાબદાણું નંગ ૧૦, કાળી દ્રાક્ષ તેલ ૧, ગુલેગા. વજબાન તેલ ના, આકાશવેલ તે બા, વરિયાળીની જડ તેલે બા, દિવેલાનું મૂળ તોલે બા, કાસની જડ તોલે ના, મેટી હરડે લે , બહેડાંદળ તેલ ના, આમળાં તોલે છે, સીસમનાં છેડા તેલ મા, સુખડનો વહેર તેલે છે, ગેરખમુંડી તેલો વા, ગુલાબનાં ફૂલ, તેલે મા, ઈન્દ્રવરણાંની જડ તેલો છે, નસોતર તેલે મા, સાકર તેલા ૨ ને મધ તેલે ૧ એ સર્વે વસાણને ૧ શેર પાણીમાં રાત્રે પલાળી સવારે ઉકાળી છે શેર પાછું રહે ત્યારે તેને કપડે ગાળી લઈ તેમાં ૨ તેલા સાકર અને ૧ તોલે મધ મેળવી પાવું અને એ વસાણામાં પાછું પાણી નાખી મૂકવું. ધ્યાન પહેચે તે બે વાર અને નહિ તે એક વાર સવારે તે પાવું જ. આ ઉકાળો પીનારને મગની દાળની ખીચડી ને ઘી સિવાય બીજું ખવડાવવું નહિ. આ ઉકાળે ચૌદ
For Private and Personal Use Only