________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૪
શ્રીવે નિબધમાળા-ભાગ ૨ જો
૭. શેરી લાખાન;-શેરી લેાખાન ખાંડીને તેમાં જરા ગેરુ મેળવી રગ આપીને તૈયાર રાખવા. જો દાંતનાં અવાળુ મૂલ્યાં હાય, તેા રૂમાં લપેટીને ફૂલેલાં અવાળુ ઉપર દાબવા એટલે દાઢમાં રાખવા, તેથી ઘણીજ ઝડપથી અયાળુ સારાં થાય છે. શેરી લેખાનના ભૂકા ૨ વાલ, ૮ વાલ સાકર સાથે મેળવી ફાકી મરાવવાથી પરમયા સારા થાય છે. શેરી લાખાન લીલી હળદરના રસમાં વાટીને ગરમ કરીને ચે પડવાથી કોથળી પર ઊતરે. લા તાજો રસ વેરાઈ જાય છે.
૮ મૃચ:-અંગ્રેજી દવાની આટલી ઉપર પાચા લાકડાના ખૂચ આવે છે, તે નકામા અને જૂના થઇ ગયેલા ખૂચ લાવી, તેને મળી કાયલા કરવા, તે કાયલાના ભૂકામાંથી ૨ વાલને આશરે દહીના પાણીમાં મેળવીને પાવાથી લાહી અને પ પડતા ભય કર મરડા સારા થાય છે.
૯. મકાઈ-મકાઇના ઢોડામાંથી મકાઈના દાણા કાઢી લીધા પછી, જે મકાઇના દાડા નકામે પડે છે તેને ખાળી કોલસા કરી વાટી નાખવા. તેમાંથી વાલ ૧ અથવા ૨, પાણી અગર છાશ સાથે પાવામાં આવે, તે બાળકના દાંત ઉગતી વખતના કૂચા, પાણી જેવા ઝાડાને તથા મેાટા માણસને થતા મરડા ને અથવા અતિસારને બંધ કરે છે.
૧૦. એળિયા:-૨ાખ્ખા સકાતર એળિયેા લઇ, તેને વાટીને ગેરુ મેળવી વસ્ત્રગાળ કરી રાખી મૂકવા. તેમાંથી ઘેાડા ભ્રકામાં ગોળ મેળવી વટાણા જેવડી ઓળી કરી દાંતને અડકા ડચા સિવાય પાણી સાથે ગાળી, ઉપરથી એક ચમચે ઘી પાવું. એક અથવા એ ગાળી આપવાથી મેટા માણસને હાંફ તથા દમ તરત નરમ પાડશે. આ ગોળી જે દદીને આપતા હોઇએ તેને સાકરના શીરા ખવડાવવા. એળિયા ૧ રતી, ગોળ ૧ વાલ અને
For Private and Personal Use Only